SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર સ્વામી 27 ભવમાં 2 વાર નરકે ગયા. ૧૮મા ભવમાં પાપકર્મ કરી ૧૯મા ભાવમાં કમી નરકે ગયા. ૨૦માં ભાવમાં સિંહને ભવ પામ્યા. એ ભવમાં પટને ખાતર હિંસા કરવી પડી. ૨૧માં ભવમાં ફરી 4 થી નરકે ગયા. ૪થી નરકમાંથી નીકળી રરમા ભવે વિમલ રાજકુમાર બન્યા. આ તે ભગવાનના સમ્યક્ત્વ પામ્યા પછીના ર૭ ભવની વાત છે. એ પહેલાં તે અનંતા ભવ થઈ ગયા. ભગવાન જેવા ભગવાનને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પણ બબે વાર નરકગતિ પ્રાપ્ત થઈ તે આપણે કઈ વાડીના મૂળ ? આમ છતાં ઘણું કહે છે કે તે નરકે ગયે નથી, જવાને નથી ? કેટલાક ની પરીક્ષા નિગોદમાંથી નીકળ્યા પછી જીવ તિર્યંચ-જળચર કે પછી ખેચરમાં કાગડે બને તે શું એ ઘઉં ચણું ખાય? ના, એ માંસ જ ખાય. જીવની હિંસકવૃત્તિ રહે જ છે. ગમે તેટલી ભૂખ લાગે પણ સિહ-વાઘ, ઘાસમાં જ રહે છતાં તણખલું પણ ન ખાય. હાથી ઘાસ જ ખાય કાગડે ને કબૂતરના ભેદ છે. એથી જ કબૂતરને ચણ નંખાય છે ને? જીની પરીક્ષા કરે. તે જણાશે કે ડુકકર જેટલી, બરફી નહીં ખાય. એને તે માત્ર વિષ્ટામાં જ રસ. ગધેડો સાકરવાળા દૂધપાક ન ખાય. અને તમને દૂધમાં સાકર ન મળે તે ન ચાલે. જીવ તિર્યંચમાં પિપટ, કબૂતર, ચકલી, કેયલ બને પણ ત્યાંથી એકેન્દ્રિયમાં પણ જઈને પડે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy