________________ 486 થઈ ગયું. તે જ દશા આત્માની થાય છે. પડતે પડતે છેક પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પણ પહોંચી શકે છે. ક્ષપદ્મણિ ઉપર આરૂઢ ગી– કર્મક્ષયની સાધનાને લક્ષ રાખી આઠમેથી ક્ષપકશ્રેણિ પ્રારંભ કરે છે. અને ક્રમશઃ એક એક ગુણસ્થાન આગળ ચઢતે ચઢતે. તે તે કર્મો ખપાવતે જાય છે...પિતાની અપૂર્વ શક્તિ ફેરવીને ધર્મધ્યાનથી પણ આગળ શુકલધ્યાનના પ્રથમ ચરણણ ધ્યાન સાધના સાધતે પહેલા સંઘયણવાળે યેગી પદ્માસન વગેરે આસન લગાડી કાયાને સ્થિર કરી, નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થિર કરી... નિશ્ચલ દઢ થઈને મનને સ્થિર કરીને ભેગી (મુનિ) ધ્યાનમાં સ્થિર થાય છે. પ્રાણાયામાદિ વડે મનને વાયુના માધ્યમે સ્થિર કરી લે છે. જે પ્રાણાયામમાં પૂરક-કુંભકરેચક વગેરેની પ્રક્રિયા કરે છે.... અને ચિત્તને એકાગ્રચિંતનને વિષે સ્થિર નિષ્પકંપ કરે છે.. સથવ સવિતર્ક સવિચારવાળા શુકલધ્યાનમાં સાધક આરૂઢ થાય છે. જો કે કર્મક્ષય કરવા ક્ષપકશ્રેણિવાળા જીવને આસનપ્રાણાયામ મહત્ત્વનું નથી, નિશ્ચય ભાવ જ મહત્તવને છે. અને કર્મ ખપાવતે આગળનું નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન ચઢે છે. 9 મું અનિવૃત્તિબાદર ગુણસ્થાન મૂળમાંથી કમેં ખપાવવાની દિશામાં આગળ વધતે લપકશ્રેણિસ્થ જીવ નવમા અનિવૃત્તિ ગુણસ્થાને આવીને નવ ભાગમાં એક પછી એક એમ વારાફરતી મેહનીયકર્મની પ્રકૃતિઓને ભુક્કો બોલાવે છે. નરક અને તિપંચની ગતિ અને આનુપૂર્વી, સાધારણ નામકર્મ, ઉદ્યોત, સૂમ, બે-ત્રણ - ચાર ઇન્દ્રિયપણું, આતપ, થીણુદ્ધિ આદિ 3 અને સ્થાવર વગેરે 16 પ્રવૃતિઓ ખપાવે છે. પછી આત્મધ્યાનની અતિવિશુદ્ધિ સાથે આગળ વધતું જીવ સ્ત્રી, પુરુષ અને નપુંસકના ત્રણે વેદ ખલાસ કરે છે. વેદમેહનીય ખલાસ થયા પછી, કેણ સ્ત્રી-કણ પુરુષ, વગેરેનો,