________________ 485 શ્રેણિના શ્રીગણેશ ઉપરના ચિત્રમાં બતાવ્યા મુજબ આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાનથી બંને શ્રેણિઓ શરૂ થાય છે. એક ઉપશમ શ્રેણિ છે અને બીજી ક્ષેપક શ્રેણિ છે. ઉપશમ શ્રેણિ આઠમા ગુણસ્થાનથી શરૂ થાય છે. અને જીવ કમશઃ કર્મોને ઉપશમાવતે દબાવતે આગળ વધી નવમે આવે અને ત્યાંથી દશમે જાય. અંતે અગિયારમે ગુણસ્થાને જાય છે. બસ, અગિયાર મેથી આગળ બારમે નથી જતે, ન જ જાય...અગિયારમેથી એનું પતન બે રીતે છે. એક તે જે અગિયારમે આયુષ્ય પૂરું થઈ જાય તે તે મૃત્યુ પામીને કપાતીતના અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી ભવ પૂરો કરી એક જ ભવ મનુષ્યને કરી મેક્ષે ચક્કસ જાય...કારણ કે અનુત્તર વિમાનવાસી દેવતાઓ એકાવનારી હોય છે. એટલે અનુત્તર વિમાનને દેવભવ મેક્ષે જવા માટે વિશ્રાન્તિને ભવ ગણાય છે. - आसंसारं चतुर्वार-मेव स्याच्छमनावली / जीवस्यैकवार-द्वयं सा यदि जायते // –આખા સંસારચક્રમાં એક જીવ ઉપશમશ્રેણિ વધુમાં વધુ ચાર વાર જ ચઢી શકે છે, માંડી શકે છે, પરંતુ એક ભવમાં જે માંડે તો બે વાર માંડી શકે છે. वृत्तमोहोदयं प्राप्यो-पशमी च्यवते ततः / સઃ તમ તાદ્ય, પુનમ સ્ટિચનુ? . –હવે જે 11 મા ઉપશાન્ત ગુણસ્થાને આયુષ્ય પૂરું ન થાય તે કાળક્ષયે પડે. અંતમુહૂર્તની અવધિ પૂરી થઈ જાય. પછી ચારિત્ર મેહનીયકર્મના ઉદયે નીચે પડેજેમકે આપણે પહેલા જોયું કે જે કાદવ કચર–મેલ કરીને પાણીની નીચે બેઠે હતે. તે જ અવસર મળતાં પાછો હલી ગયે... અને પાણી મલિન