________________ 471 ના મોક્ષ +. (મેહનીય) મેહક્ષય =મેક્ષ, - મેક્ષ શબ્દનો અક્ષરના શબ્દાર્થમાંથી આવે ધ્વનિ નીકળે છે. એના ઉપરથી એમ વિચાર કરીએ કે મોક્ષ મેળવવા માટે મોહને ક્ષય મુખ્યપણે કરવાનું રહે છે. હકીકતમાં મેક્ષ મેળવવા માટેની જે મુખ્ય સાધન છે તેમાં મેહ-માયા–મમતા-મમત્વમેહનીયને જ ક્ષય મુખ્યત્વે કરવાનું છે. મોક્ષની આ નિસરણી જુઓ. જેમ જેમ આત્મા મેહ એછે કરે છે, તેમ તેમ તે શુદ્ધ થત થતે આગળ વધે છે. સર્વ પ્રથમ અશુદ્ધ-સાવ અશુદ્ધઅવસ્થામાં છે. પિતાના દેને, કર્મના મેલને, અશુદ્ધિને ઓછી કરે છે અને ધીરે-ધીરે આમા પિતાનાં શુદ્ધ ગુણને પ્રગટ કરે છે. આ જ છે આત્માને વિકાસક્રમ. (The Soul Evolution Theory) અને ક્રમશઃ ધીરે-ધીરે આ નિસરણી ઉપર વિકાસ સાધતે સાધતે આગળ વધે છે, અને પિતાના આંતરિક મૂળભૂત ગુણોને પ્રગટ કરે છે. એટલા માટે એને “ગુણસ્થાન " કહેવામાં આવે છે. ગુણનું એક એક સ્થાન, અને એના ઉપર આત્માએ ચઢવાનું હોવાથી–“ગુણસ્થાન ક્રમારેહ કહેવાય છે. અંતે ચઢતે ચઢતે આત્મા એ ચઢી જાય છે કે છેલ્લે છે - છેલ્લે અંત-મોક્ષ મેળવે છે. આવાં ગુણસ્થાને જૈનશાસનમાં 14 બતાવવામાં આવ્યાં છે. 14 ગુણસ્થાનક મિ છેલ્લા -મીરે-વાય-લે-પર-ગામ || 8 9 10 11 12 13 14 निअट्टि-अनिअट्टि, सुहुमुवसम-खीण-सजोगि-अजोगि गुणा //