________________ ૪પ૧ 451 RAAMO ΑΛΛΛΛΛΛΛΛΛΛΛΛ. આ ચિત્રમાં એના શ્વાસોચ્છવાસને ગ્રાફ બતાવ્યું છે. રસીની જેમ જ આ ક્રમ છે. શ્વાસોચ્છવાસ કેવી રીતે ચાલે છે તેના ઉપર આયુષ્યને આધાર છે. કેઈને આયુષ્ય એક સરખા વ્યવસ્થિત ચાલે છે. તે તે ક્રમશઃ ભગવતા નિયતકાળે મરે છે. બીજાના શ્વાચ્છવાસ બહુ ઝડપી ચાલે છે, તે તે વહેલે મરશે. અને ત્રીજાના શ્વાસેચ્છવાસ આમ તે સરખા ચાલ્યા. ચાલીસ વરસ તે સરખા ચાલ્યા પણ ૪૧મા વર્ષે તેને દમ