________________ 444 પરંતુ વિચાર કરે !—જે રીતે શ્વાસ લેવા જોઈએ, એ રીતની આ વાત છે. જે આપણે જ ધાસ લઈએ જ છીએ તે પછી “પ્રાણાયામ જેવાને અષ્ટાંગ યેગમાં શા માટે ? માટે અહીંયા એ વિચાર કરવાને છે કે શ્વાસ કેવી રીતે લેવા જોઈએ? આ સંસારમાં સેએ નવ્વાણું ટકા જીવે અધે જ શ્વાસ લે છે, પૂરે શ્વાસ પણ નથી લેતા. ખરી રીતે હંમેશા દીર્ધ શ્વાસ ઊંડો શ્વાસ (Deep Breathing) લે જોઈએ. તે કહેવાય કે શ્વાસ પૂરે બરેબર લીધે છે. બાકી ઘણ તે એટલે ટૂંકે શ્વાસ લે છે કે પૂરે હૃદય સુધી પહોંચતું નથી ત્યાં તે છોડી દે છે. હકીકતમાં શ્વાસ હૃદયમાં પહોંચે અને ત્યાં શુદ્ધ ઓકિસજનથી “રક્તશુદ્ધિ થાય છે. પછી રક્તની અશુદ્ધિઓ લઈને ઉચ્છવાસ તરીકે છેડી દેવામાં આવે છે. જે ઊંડે, લાંબો શ્વાસ લઈએ તે જ રક્તશુદ્ધિ માટે પૂરતું મળે. માટે પ્રાણાયામની પ્રક્રિયા પ્રમાણે શ્વાસ ઊંડો લે, તે પૂરક કહેવાય. ત્યાર પછી શ્વાસને ડીવાર રેકી રાખવે તે કુંભક, અને અંતમાં ધીરે ધીરે...... છોડી નાંખવે તે-વેચક કહેવાય. આ પ્રમાણે પૂરક–કુંભક–રેચકની પ્રક્રિયાથી શ્વાસચ્છવાસ લેવા-મૂકવા જોઈએ. શ્વાસોચ્છવાસના માધ્યમથી આયુષ્યકર્મના પુગલદળિયાઓ આપણે છેડીએ છીએ. તે તે વખતે જે શ્વાસ ધીરે