________________ 443 આ દશ પ્રાણમાં નવમ અને દશમે પ્રાણ મહત્ત્વને છે. બીજા પ્રાણ જાય, એના કરતાં તે શ્વાસોચ્છવાસ અને આયુષ્ય પ્રાણુ ખલાસ થઈ જાય તે તરત જ જીવ મરી જાય. પ્રમત્તથત viળવથviivi દિન”—પ્રમાદના યેગથી જીવને પ્રાણને વિયાગ કરાવવું તે જ હિંસા છે, અને હિંસાથી જ મરે છે. “જીવિયાઓ વવવિયા” આપણે ઈરિયાવહિમાં બેલીએ છીએ. અર્થાત્ “જીવિતથી મુકાવ્યા. " જીવની સાથે પ્રાણેને વિગ એ જ મૃત્યુ છે. અષ્ટાંગયેગમાં—“પ્રાણાયામ” મહર્ષિ પતંજલિએ પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યેગ બતાવ્યા છે. ગમ-નિયમ-તન-rroriયામ-પ્રત્યાહાર-ધરાદયાનન્સમાધિઃ " આ જ વાતને યેગશાસ્ત્રમાં હેમચન્દ્રાચાર્યે સમર્થન આપ્યું છે. અને યોગના આઠ અંગે માન્યા છે. પ્રાણાયામ” આ અષ્ટાંગયેગને ચોથો યુગ છે. પ્રાણાયામ= પ્રાણ+આયામ. આયામ એટલે વિસ્તાર, લંબાઈ વગેરેના અર્થમાં વપરાય છે. અર્થાત્ પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ અને તેને વિસ્તાર તે પ્રાણાયામ. શ્વાસોચ્છવાસ તે બધા લે છે, નાના–મેટા સર્વ જી લે છે. પરંતુ આજે આપણે વિચાર કરીએ કે શું ખરેખર ! આજે આપણને શ્વાસ લેતાં પણ આવડે છે ? આ પ્રશ્નથી તમને આશ્ચર્ય લાગશે? શું શ્વાસ લેતાં અમને નથી આવડતું? અરે! રેજ તે લઈએ છીએ. નથી શું આવડતું? બધું જ આવડે છે.