________________ 431 જીવ તેવા શુભ અથવા અશુભ અધ્યવસાયમાં આયુષ્ય બાંધે ત્યારે આયુષ્યના દળિયા એકઠા કરે છે. કામણવર્ગણું ખેંચી તે કાશ્મણવર્ગને આયુષ્યના દળિયારૂપે સ્થિર કરી આયુષ્યકમ બંધે છે. હવે કઈ જીવ આયુષ્યોગ્ય કાર્મણવર્ગણાને જચ્ચે ઘણું મેટા પ્રમાણમાં ખેંચે છે અને કેઈ અલ્પ પ્રમાણમાં. જેમ એક જ સાઈઝના એક સરખા સિલિન્ડરમાં કઈમાં ગેસ વધારે અને કેઈમાં ગેસ ઓ છે ભરવામાં આવે તેમ. દેખીતી વાત સ્પષ્ટ છે કે જે સિલિન્ડરમાં ગેસ વધારે હશે તે સિલિન્ડર વધારે દિવસ ચાલવાને અને બીજે ઓછા દિવસ; કારણ કે ગેસનું પ્રમાણુ જ ઓછું છે. આ જ પ્રમાણે આયુષ્યનું છે. [ આમાં આયુષ્યનાળીયાનું આયુષ્યના ળીયાનું આયુષ્યના દળીયાનું પ્રમાણ ઓછું છે જે પ્રમાણ કરતાં વધારે છે પ્રમાણ ઘણું વધારે છે * આયુષ્ય દ્રવ્ય-આયુષ્ય કાળ-આયુષ્ય ને આયુષ્યકર્મ સ્થિતિ-આયુષ્ય યોગ્ય પગલો ભોગવવાનો કાળ (હળીયાઓ). તે કાળ- આયુષ્ય કર્મ માત્ર પગલિક છે. આયુષ્યકમ પણ પુદગલને જ –સમૂહ છે. જેમાં તેલ વિના દીવા બળી શકતું નથી તે જ પ્રમાણે