SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ 426 અતિ આહારાદિ કરનારા, નીલ અને કાતિલેશ્યાના છ મટા ભાગે તિર્યંચગતિનું આયુષ્ય બાંધી ઘડા-ગધેડા-રૂપ પશુ-પક્ષીની તિર્યંચગતિમાં ફેંકાઈ જાય છે. (3) મનુષ્યગતિગ્ય આયુષ્યબંધના કારણે– ‘अल्पारंभपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य / ' –તવાર્થ સૂત્ર “તળુ , વાળ મકામગુનો " –કર્મગ્રંથ —-અત્યન્ત અ૮૫ આરંભ - સમારંભવાળે. સ્વભાવથી વિનયી, નમ્ર તથા રાજુ એટલે સરલ સ્વભાવી છે, તેમ જ જેના ક્રોધાદિ કષાય સાવ પાતળા પડી ગયા છે એવા અ૫ કષાયવાળા જી, દાનાદિ પુણ્યકાર્ય કરવાની રુચિવાળા , માદિના ભાવવાળા, મૃદુતાદિ મધ્યમ ગુણવાળા, જિનેશ્વર પરમાત્માની પૂજા-ભક્તિ કરવાથી, ધર્મધ્યાનના કરનારા, ન્યાયપ્રિય હેઈ કેઈને અન્યાય ન કરતાં સહુને ન્યાય કરનારા, ન્યાય-નીતિથી ધન કમાવનારા, જય પાળનારા, સાધુ-સંતોને વહરાવનારા, ભદ્રિક પરિણામી, પારકી નિંદા ન કરનારા, પરેપકારી આવાં અનેકવિધ કારણોથી મનુષ્યગતિગ્ય આયુષ્ય બાંધી મનુષ્ય બને છે. (4) દેવગતિગ્ય આયુષ્યબંધનાં કારણે– 'सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य।' –તત્વાર્થ વિરામા કુરા, વાઢતોડ જામનિકા કા'! -કર્મગ્રંથ - રાગસંયમ ચારિત્રની આરાધના, અવિરતિ સમ્યગદષ્ટિ, દેશવિરતિ શ્રાવક જીવનની આરાધના, અકામનિર્જરા કરવાથી,
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy