________________ 25 જૈનદર્શનના અલત કર્મવિજ્ઞાનના સિદ્ધાન્તાન સમજ્યા છે શ્રી ગોપીપુશ-સુરતે ચાતુર્માસ દરમ્યાન દર રવિવારેં આયોજિત ' shares artણ્યાગામના મુખ્યવિષયકમાણીગલિજ્જાર.. પ્રવક્તોપપર્યાદાશ્રીઅટ્ટાપજયજી મહાજાજ * (રાષ્ટ્રભાષા૨સ્ન-વ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીય શ્રી મહાવીર શિક્ષણ શિબિe - સંચાલકઃશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ). અષાઢ સુદ દ્વિ, 13 વ્યાખ્યાન બીજુ ! રવિ તા. 4-82 વિષય : સંસારચક્ર અને આત્માનું પરિભ્રમણ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર સ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં જીવનું પરિભ્રમણ ચાલુ જ છે. જીવ ચારે ગતિમાં ગયો અને પાંચેય જાતિમાં જન્મ્યો. એ જ્યાં ગમે ત્યાં એક જ પ્રકારની ઘણી મહેનત કરી એણે મહેનત ઘણી કરી પણ કેવળ સુખ મેળવવાની અને દુઃખ ટાળવાની. જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય કે પંચેન્દ્રિયમાં જનમ્યા હોય પણ એની મહેનત એક જ. સુખ કેમ મળે અને દુઃખ કેમ ટળે એની જ સતત મહેનત. કીડી જે જીવ પણ સાકરની કણ મેળવવા કેટલી મહેનત કરે ?