________________ 399 શીખવા જેવું શું છે? મોત આવશે એટલે જતા રહેવાનું છે ? પરંતુ નાતમે એવું કેમ માની લીધું છે કે મને કોઈ લેવા આવવાનું છે તેનું નામ છે “મેત છે. હિંદુ ધર્મમાં આ સ્થાને યમરાજ'થી કલપના કરી છે. જમનાબજી આવ્યા 80 વર્ષની ઉંમરના ડેશીમા ઘરના દરવાજામાં ખાટલે નાંખીને સૂતા. પણ સૂતી વખતે ઘરની જાળી બંધ કરવાનું ભૂલી ગયા હતા. અને રાત્રીના સમયે ગાયનું વાછરડું ઘરમાં ઘૂસી ગયું.. ઘરમાં આવ્યું તે ખરું, પરંતુ રસ્તામાં જાળી આગળ દરવાજામાં જ ડેશીમાને ખાટલે એટલે આગળ તે ન જવાયું... બિચારે પશુ જીવ એટલે “જે મળે તે ખાવામાં મેટું નાખવું એ એની ટેવ.એને તે પિતાની ટેવ મુજબ ખાવામાં મે તું નાંખ્યું.. પણ ખાવાનું તે બીજું કંઈ હતું નહીં. ડે શી માને સાડેલે મોઢામાં આવ્યું....એટલે તે તે ખાવા માંડ્યો...ખેંચાવા લાગ્યું. એટલે દેશમાં જાગ્યા.. અંધારામાં બીજું તે કંઈ નહીં પણ પાડાને આકાર દેખાયે. અને ડેશીમાં ચમક્યા. બૂમ પાડવા માંડ્યા. અરે ! જમબાબજી આવ્યા..જમબાબજી આવ્યા. ડીવારે ડેશીમા ધીરજ ધરીને બેઠા થયા... અને પેલા ગાયના વાછરડાને કહ્યું—એ જમબાબજી! હું નથી માંદી, મને તાવ નથી આવ્યું....તમે મને કયાં ઉપાડી.. રસ્તે ભૂલ્યા... ભીંત ભૂલ્યા...જમબાબજી આ બાજુ પધારે...પેલે કરે માંદે છે. એને તાવ આવે છે. એને લઈ જાઓ..વારે એને છે. મારે તે હજી વાર છે...? વિચાર કરે 80 વર્ષના ડેશીને હજી જવાની વાર છે .. અને પિલા 8 વર્ષના છોકરાને મેકલવા તૈયાર થયા..પેલા છેકરાને તાવમાં સાંભળીને શું થયું હશે? કેટલું દુઃખ લાગ્યું