________________ 394 છીએ. જરૂર એમને પણ મરવાનું તે છે જ. ભગવાનનું આયુષ્યકમ તે હતું જ ને? ભલે કેઈનું ઓછું હોય કે કેઈનું વધારે હોય. દા.ત. મહાવીરસ્વામીનું 72 વર્ષનું હતું, અને પાર્શ્વનાથ પ્રભુનું 100 વર્ષનું હતું, અને નેમિનાથ ભગવંતનું 1000 વર્ષનું હતું. અને શ્રી આદીશ્વર દાદાનું 84 લાખ પૂર્વનું હતું..ગમે તેટલું હેય પણ પૂર્ણ કરીને તે જવાનું જ છે. મરવાનું તે છે જ....પણ તેઓ મર્યા–એમ નથી કહેતા. તેઓ “નિર્વાણ=મેક્ષ-સિદ્ધપદ પામ્યા–એમ કહીએ છીએ. મૃત્યુ મરણ જનrો - | મૃત્યુથી ડરવું નથી. ઘણું ડર્યા, ઘણીવાર વ્ય, અરે ! અનંતી વાર ડર્યા. હવે ડરવું નથી. પણ મને ડરાવવું છે. હવે મરવું નથી પણ તને મારવું છે.... રડતા રડતા તે ઘણીવાર મર્યા છીએ. હાય..હાય કરતા તે ઘણીવાર મર્યા. હવે હસતા...હસતા મરવાનું છે. હસતા જવાનું છે. કહેવાયું છે કે जब तुम जगतमें आए, तुम रोए जगत हंसे / जब करनी ऐसी करो, तुम हसो और जगत रोए // આપણે સહુ જનમ્યા ત્યારે બધા જ ઉંઆ ઉંઆ...કરી રડ્યા હતા...રડતા...રડતા..જનમ્યા હતા. શું કરીએ ભાઈ! જનમનું દુઃખ જ એટલું બધું ગજબનું અસહ્ય હતું કે રડ્યા વગર છૂટકો જ નહોતે.... રડ્યા વગર ચાલે એમ જ નહતું... પરંતુ હવે... મૃત્યુની સામે એમ નહીં બેલતા....કે શું થાય ? હાય.. મરવું પડશે...એમ કહી રડવા નહીં બેસતા... હસવા માંડજે.. હસજો. જાઓ તે છે, જવાનું જ છે. માટે ભલે જ પરંતુ હસતા મેઢે જજે... જનમ્યા ત્યારે તમે રડતા હતા...ખૂબ રડતા હતા. પરંતુ