SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ 392 છે, એમાં તે કઈ શંકા જ નથી. મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલા જ લેકે મૃત્યુથી નિશ્ચિત છે, એવી રીતે જીવન જીવી રહ્યા છે, એવી રીતે પિતાની પ્રવૃત્તિમાં મશગૂલ છે કે જાણે મેત આવવાનું જ નથી. ઘણાને સ્મશાનમાં બાળી આવ્યા છીએ છતાં પણ મનમાં તે એવી ધારણું સ્થિર થઈ છે કે ના “હું તે મરવાને જ નથી.” અરે ભાઈ! આ સંસારમાં કેણુ એ અમરપટ્ટો લઈને આવ્યું છે કે નથી મરવાને. જરૂર ઘણુ મરીને પણ અમર થઈ જાય છે. પરંતુ અમરપણું એ દેહનું નથી, નામનું હોય છે, કાર્યનું હોય છે, એના ગુણોનું હોય છે. આજે એ વ્યક્તિ સંસારમાં આપણી વચ્ચે નથી, છતાં પણ એનું નામ તે લેવાય જ છે, ગુણો ગવાય છે, એનું કાર્ય આજે પણ લેકે યાદ કરે છે, પરંતુ દેહને સાગ હવે નથી હ્યો. જન્મેલાનું મરવું નિશ્ચિત જ છે. પરંતુ મરેલાનું જનમવું નિશ્ચિત છે પણ ખરું અને નથી પણ ખરું ? જન્મેલા તે મરશે જ એમાં કઈ શંકા નથી. પરંતુ મરેલા જનમશે જ એવું નિશ્ચિત જકારવાચી નથી. કારણ, ઘણા મૃત્યુ પછી મેક્ષે ચાલ્યા જાય છે તે એમને ફરી જનમવાનું હતું જ નથી. પરંતુ જે મેલે નથી જો એને તે જનમવાનું નિશ્ચિત જ છે. જનમ્યા વગર કેઈ છૂટકે જ નથી. ક્યાં જાય? મેક્ષમાં ન જાય તે સંસારમાં જ રખડે, અને સંસારમાં રખડવાને અર્થ જ એ છે કે જનમમરણના ચક્કરમાં ભટકવું. જેમ એટેમેટિક ઝબકતી બંધ–ચાલુ થતી લાઈટને જોઈએ છીએ..કેટલી ઝડપથી બંધ થાય છે અને કેટલી ઝડપથી ચાલુ પણ થાય છે. વિચાર કરે તે આપણાં જનમ-મરણ પણ એટલા જ ઝડપથી ચાલી રહ્યા છે. આપણને ઝબકતી લાઈટ જેમ દેખાય છે. તે જ પ્રમાણે કેવલજ્ઞાની ભગવંતની. દષ્ટિમાં આપણે અનાદિ-અનંતકાળ અને તેમાં પણ અનન્ત
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy