SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮૨ ઇન્દ્રિય, મન, વચન અને શરીર. બસ, આ સિવાય વધારે તે કેઈની પાસે નથી. હા, ઓછાં જરૂર છે. તે પછી જે સુખ આપણે ભેગવવું છે તે માત્ર આ જ સાધન વડે, ઇન્દ્રિય વડે ભેગવાતાં સુખ. કેવા હેય? તે તે ઈન્દ્રિયના તે તે વર્ણ–ગંધ-રસ-સ્પર્શ–વનિના વિષયે વડે જ સુખ ભગવાય છે. ઈન્દ્રિય તે તે વિષયને આધીન છે. સ્પશેન્દ્રિય-ઠંડુ, સુંવાળું, ગરમ વગેરે સ્પર્શને જ અનુભવી શકે છે. રસનેન્દ્રિય જામ-ખાટું, મીઠું, તીખું, કડવું વગેરે રસને જ તે અનુભવી શકે છે. ધ્રાણેન્દ્રિય નાક-સુગંધ, દુર્ગધને જ અનુભવી શકે છે. ચક્ષુઈન્દ્રિય-વર્ણ રૂપને જ ગ્રહણ કરી શકે છે. કણેન્દ્રિય કાન-શબ્દોને જ ગ્રહણ કરી શકે છે. અને રહેલું એવું અતીન્દ્રિયમન હવાઈ કલપનાઓના તરંગમાં ઊડી વિચારે કરી, સ્વપ્નાઓ જોઈને રાજી થાય છે. બસ, એને એમાં જ મજા છે. શરીર વિષયભેગેજન્ય વૈષયિક સુખ ભેગવવામાં જ મસ્ત છે. પરન્તુ પિતે એ વિચાર નથી કરતે કે હે જીવ! આ બધાં સાંસારિક સુખો ક્ષણિક છે, વૈષયિક સુખ પણ ક્ષણિક છે. એક ક્ષણ માત્રના સુખની અનુભૂતિ હશે. પરંતુ સાથે સાથે પારાવાર દુઃખની પણ અનુભૂતિ છે. માટેજ જ્ઞાનીઓ કહે છે કે “મોના 7 મુ, વાવ મુર”—અરે ભાઈ! ભેગે ભેગવવા જતાં તે અમે જ ભગવાઈ ગયા. ભેગે નથી ભેગવ્યા, અમે જ ભગવાઈ ગયા. બહુ વિચાર કરો.. ઊંડા ચિંતનથી અનુભવે ખરેખર વાત સાવ સાચી લાગશે. સંસારનું સુખ એવું જ છે. વસ્તુના ઉપર
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy