________________ 379 ચિંતા કરે ! તમારી કરણી પ્રમાણે જ ભરણ થશે. એમાં કઈ શંકા નથી. સુખ જોઈતું હોય તે પહેલાં તે બીજાને આપે– જેમ દડે ભીંત સામે ફેકીએ તે તે પાછે આપણી પાસે જ આવે છે, આપણને જ મળે છે. Flash light પણ ભીંત ઉપર ફેંકીએ એટલે તેને પ્રકાશ પાછો આપણને જ મળે છે. આપણે ઉપર જ Relect થઈને આવે છે. Reflective Prayer–પરાવર્તિત પ્રાર્થનાનો પણ એ જ નિયમ છે. આપણે બીજાના હિત માટે-સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ તે તે પરાવર્તિત થઈને આપણું ઉપર આવે છે. સર્વમાં આપણે પણ નંબર છે જ. અને તેથી સર્વના સુખ માટે સર્વના કલ્યાણ માટે કરેલી પ્રાર્થના આપણને પણ સુખ અપાવશે જ. શિવમસ્તુ સર્વ જ્ઞાતા–સર્વ વિશ્વનું કલ્યાણ થાઓ, परहितनिरता भवन्तु भूतगणाः / –સર્વ જી પરોપકારમાં તત્પર બને; રોપા પ્રયતુ જાશે - સર્વના પાપ દે નાશ પામે, સર્વર સુલ મવતુ : II-સર્વત્ર લેકે સુખી થાઓ. સર્વેકરિ તુ અવિન–સર્વ જી સુખી થાઓ, સ રતુ નિરામયા –સર્વ જી નિરોગી થાઓ; સર્વે મન્નાન –-સર્વ જી કલ્યાણને જુઓ, मा कश्चिद् दुःखभाग् भवेत् // –કોઈ પણ જીવ દુઃખી ન થાઓ.