SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ9છે. એ કારણ નથી કાર્ય છે અને કાય છે માટે આનાં કારણે સ્પષ્ટ હોવાં જ જોઈએ. કારણ કે જગતને નિયમ છે કે કારણ વિના કાર્ય બનતું નથી. માટે કારણ બતાવતા જૈન શાસ્ત્રકાર ભગવંત ફરમાવે છે કે - 'दुःख पापात् , सुखं धर्मात् , सर्वशास्त्रेषु संस्थितिः' न कर्तव्यमतः पापं, कर्तव्यो धर्मसंचय: // કારણ - પુણ્ય અને પાપ કાય સુખ અને દુઃખ * દુઃખનું કારણ પાપ છે. પાપપ્રવૃત્તિ કરી પાપકર્મ બાંધવાથી જીવ દુઃખી થાય છે એ વાત તદ્દન સ્પષ્ટ છે. રક અને સુખનું કારણ પુણ્ય છે. પુણ્યની શુભ સારી પ્રવૃત્તિ કરી પુણ્ય બાંધ્યું તે સુખ જરૂર મળશે. જીવ સુખી થશે. આ નિયમ મહામંત્ર નવકાર જે જ શાશ્વત છે. માનવી જો આ વાક્યને હૈયે કરી રાખે તે ક્યારેય પણ પાપ કરે જ નહીં. કારણ કે સંસારમાં સર્વ જીવમાત્રને સુખ જ ગમે છે. દુઃખ તે કોઈને પણ ગમતું નથી. सव्वे जीवा वि इच्छन्ति, जीविडं, न मरिजिउं / तम्हा पाणिवहं घोरं, निगंथा वजयंति णं // શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સર્વ જીવમાત્ર જીવવા ઈચ્છે છે, કેઈ મરવા ઈચ્છતું જ નથી. માટે નિર્ચન્થ એવા સાધુઓએ ઘેર પ્રાણિવધ હિંસા)ને હંમેશા ત્યાગ કરે. જીવનમાં સુખ છે, મૃત્યુમાં દુઃખ છે. જે કઈ પાપ કરે જ નહીં, તે કઈ દુઃખી થાય જ નહીં. અને જે સહુ પુણ્ય જ કરે, ધર્મ જ કરે, તે સહુ સુખી જ થાય. પરંતુ આ સંસાર બહુ વિચિત્ર છે. સંસારમાં લોકોને પાપ માં કહ્યું છે. રતિ , સાધુઓ કઈ કરવા
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy