________________ છે જૈનદર્શનના અદ્ભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íત્ર જાહેz Arષ્યાકાસાણા મુખ્યવિષયકમાણીગલિળ્યા... 'પ્રવક્તા-પu.bizા શ્રીઅટ્ટણuvયજી મહાજાજ 'રાષ્ટ્રભાષા સ્ન-વવ સાહિત્યરત્ન-પ્રયાગ ) 'ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર * સંચાલક શ્રી મહાવીર વિધાથી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) પ્ર. આસો સુદ 15 વ્યાખ્યાન 13 મું રવિ તા. 3-10-2 વિષય: સુખ–દુઃખનું કારણ - વેદનીયકર્મ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર वेयणीयं पि य दुविहं, सायमसायं च आहियं / सायस्स उ बहू भेया, एमेव असायस्स वि // ચરમતીર્થ પતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અંતિમદેશનારૂપ આગમગ્રંથ એવા શ્રીઉત્તરાધ્યયનસૂત્રના કમ્મપયડી નામના તેત્રીસમા અધ્યયનમાં વેદનીયકર્મનું સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે.. વેદનીયકર્મ પણ બે પ્રકારે છે. એક શાતા વેદનીય અને બીજુ અશાતાદનીય. શાતા વેદનીયકર્મના પણ બહુ ભેદે છે, અને એ જ પ્રમાણે અશાતા વેદનીયકર્મના પણ ઘણા ભેદ છે.