________________ 'જૈનદર્શાનનાં અદ્ભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા છે કે શ્રી ગૌપીપરા-ઝરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íચત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયસ્કમાણીગલિજ્યાર... 'પ્રવક્તા-પ૫:ર્માદાજ શ્રી.પટ્ટણધજયજી મહારાજ ભાષા૨ન-વંધ,સાહિત્યરત્ન-પ્રયાગ) ' ચાતુર્માસિક રવિવારીયઃ શ્રી મહાવીર શિક્ષણ શિબિe = " સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) - = પ્ર. આ સુદ 9 વ્યાખ્યાન 12 મું રવિ તા. 29-9-2 વિષય ઊચ્ચ-નીચના ભેદ અને–ત્રકમ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર गोयं कम्मं दुविहं, उच्च नीयं च आहिय / उच्च अट्टविहं होइ, एवं नीयं पि आहियं // પરમાત્માશ્રી મહાવીર પ્રભુની અંતિમદેશના સ્વરૂપશ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કમ્મપયડી અધ્યયનમાં ગત્રકર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. ઉચ્ચગેત્રકમ અને નીચગેત્રકર્મ એમ ત્રકર્મ બે પ્રકારે છે. અને તેમાં પણ બને આઠ આઠ પ્રકારની પ્રતિદ્વન્દી પ્રવૃતિઓ છે. ઉચ્ચગોત્ર પણ વિશિષ્ટ-શુભ જાતિ-કુળાદિ આઠ પ્રકારે છે. અને એનાથી વિપરીત નીચગોત્રકર્મ એ જ જાતિ-કુળાદિ આઠે હિન પ્રકારે છે. એવા પ્રકારના આ ગોત્રકર્મને વિચાર આ વ્યાખ્યાનમાં કરવામાં આવે છે.