SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 328 નામકર્મબંધનાં કારણે सरलो अगारविल्लो, सुहनाम अन्नहा असुहं // સરળસ્વભાવી, માયા અને કપટવૃત્તિ રહિત તથા ત્રણેય પ્રકારના રસ, ત્રાદ્ધિ અને શાતાગારવરહિત સ્વભાવવાળા જ નામકર્મમાં શુભ નામકર્મની પ્રકૃતિઓ બાંધે. જ્યારે એનાથી વિપરીત અર્થાત્ માયાવી-કપટી, ખરાબ સ્વભાવવાળો અને ત્રણે ગારવના સ્વભાવવાળો જીવ અશુભ નામકર્મની પ્રકૃતિએ બાંધે છે. નામકર્મની જ શુભ કે અશુભ બાંધેલી પ્રકૃતિ પ્રમાણે જ સંસારમાં સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. જી પુણ્ય કે પાપ અનુભવે છે. પર સૌજન્ય થa સ્વ. સુરચંદભાઈ પાનાચંદ ઝવેરી ( –ની પુણ્ય સ્મૃતિમાં– અશ્વિન મહેતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy