SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 12 ઠાંસી ઠાંસીને ભરીએ એ રીતે ભય છે! એ કાકાશમાં પણ અસંખ્યાત શાળા છે. એ ગેળામાં રહેલા ને નિગદ કહેવામાં આવે છે. એ પ્રત્યેક ગેળામાં અનંતા જીવ ભરેલા છે. આ અસંખ્યાત ગેળામાંથી એક શાળાના અનંતમા ભાગના જ છે આજ સુધી મેક્ષે ગયા છે. જી હજી એક જ ગેળામાંથી બહાર આવ્યા છે. સિદ્ધ પરમાત્માને અનન્ત ઉપકાર એ ગળામાંથી નીકળેલે એક જીવ જ્યારે મેક્ષમાં જાય છે. ત્યારે જ નિગેદમાંથી બીજે એક જીવ બહાર આવી શકે છે. જીવને મેક્ષમાં જતાં એક “સમય” જેટલે જ વખત લાગે. સમય” એટલે આંખના પલકારામાં અસંખ્ય “સમય” થાય છે. એમાંના “એક સમયમાં જ જીવ મેક્ષે પહોંચી જાય. જ્યારે સંસારમાં આવનાર જીવને કેટલું ફરવું પડે છે? એની શી અવસ્થા હશે? એ બધું તપાસે. કેમકે આપણે સૌ એ જ પેલા નિગદના ગળામાંથી આવ્યા છીએ. આ નિગોદમાથી આપણને જન્મ આપનાર સિદ્ધ ભગવંત છે. અને એથી જ આપણે , નમો સિદ્ધાળ કહીએ છીએ. કેમકે આપણને નિદમાંથી બહાર કાઢવા માટે કેઈકને કઈ સિદ્ધ ભગવંત મોક્ષે ગયા. પણ આપણે એ નથી જાણતા કે આપણું ટાઈમે
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy