SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ 289 ખસે પણ નહીં. આવું મજબૂત પ્રથમ સંઘયણવાળું શરીર હોય તે જ મેક્ષ મળે. તીર્થકરને આવું મજબૂત શરીર હોય છે. અને આજે આપણે કહીએ કે ના, એમાં શું છે? હું પણ આજે મેક્ષ મેળવી શકું. પણ પહેલી વાત તે આવું શરીર જ નથી તે કયાંથી મોક્ષ મળે? આપણું તે પગ લપસે તે ય હાડકું ખસી જાય. 2. ગષભનારાચ-ચિત્ર નં. 2 ની જેમ બન્ને બાજુ મર્કટબંધ અને તેના ઉપર માત્ર હાડકાને પાટે હોય પરંતુ ખીલી ન હોય તે બીજુ “ઝાષભનારા સંઘયણ” 3. નારાચ સંઘયણ-નારાજી સંઘયણવાલાને હાડકાંના સાંધા બન્ને બાજુ “મર્કટ-બંધ” જેવા હોય પરંતુ પાટે કે ખીલી વગેરે ન હોય. 4. અધનારાચ-આ સંઘયણમાં માત્ર એક બાજુ મર્કટબંધ હોય. ખલી-પાટે બીજું કંઈ જ ન હેય. 5. કલિકા સંઘયણ-ફક્ત ની જેમ માત્ર ખીલીના સહારે ફક્ત હાડકાંના સાંધા મજબૂત રહેલા હોય છે, બીજું કંઈ જ નહીં. 6. છેવ (સેવા) સંઘયણ–આનું બીજું નામ “સેવા” અથવા “દસ્કૃષ્ટ સંઘયણ પણ કહે છે–આમાં હાડકાંના બે છેડાઓ ઉખલમાં રહેલા મુસળાની જેમ ફક્ત એકબીજાને સ્પર્શીને રહેલા હોય છે. વર્તમાનકાળમાં આપણું સર્વ લોકેનું આ છેલ્લું સંઘયણ હેાય છે. એટલે હાડકાંની મજબૂતી બહુ જ પિકળ હેય છે. પડતાં કે લપસી જતાં પણ જલ્દી ફ્રેકચર થઈ જાય. સંસ્થાન નામકર્મ समचउरंसं निग्गोह, साइ खुज्जाइ वामणं हुंडं // હાડકાની મજબૂતી પછી શરીરને આકારવિશેષ કેવો હોય છે તેને વિચાર આ સંસ્થાન નામકર્મમાં કર્યો છે. સંસ્થાન એટલે
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy