________________ વર્ગ- -નારી अर्ध-नाराच कीलिका 5 Sષસ-નારજૂ )) Enjoyo सेवात 1. વજુરષભનારાચ-જેમ વાંદરીનું બચ્ચું પિતાની મા વાંદરીને હાથની આંટી મારી મજબૂત રીતે વળગી રહે છે તે જ પ્રકારે બે હાડકાંને બે છેડા પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે વળગી રહે છે, બંધાઈ રહે છે તે “મર્કટ બંધ કહેવાય છે. વજ એટલે ખીલે, ઇષભ એટલે પાટે, અને નારાચ એટલે મર્કટ બંધ. ચિત્ર નં. ૧માં બતાવ્યા પ્રમાણે બને તરફ મર્કટબંધ, તેના ઉપર હાડકાંને પાટો, અને તેની વચ્ચે આરપાર નીકળેલી હાડકાંની ખીલી એવા અત્યન્ત મજબૂત હાડકાંને બાંધે તે “વાઋષભનારાચ” પહેલું સંઘયણ કહેવાય.' આ મજબૂતી એટલી ગજબની હોય છે કે મોટી પથ્થરની શિલા નીચે 6 મહિના સુધી કચડવામાં આવે તે પણ ન તૂટે,