________________ 248 પરસ્ત્રી અપહરણ, મદ્યપાન વગેરેની ટેવ ગઈ નહીં. અંતે પ્રજા ત્રાસી ગઈ મંત્રી અને પ્રજાએ બળ કરી રાજાને ભગાડી મૂળે, દેશનિકાલ કર્યો. પૂર્વજન્મ બાંધેલ અંતરાય કર્મને ઉદય શરૂ થયે. ક્યાંક માળીને ઘરે કરી રહ્યો. પરંતુ ચેરીની ટેવે ત્યાંથી પણ કાઢી મૂળે. પછી એ જ વ્યાપારીને ત્યાં નેકરી કરવા માંડ્યો. વહાણવટિયાના વ્યવસાયમાં તે વહાણ તૂટતાં સમુદ્રમાં પડ્યો. સદ્ભાગ્યે બચી ગયે. જંગલમાં ભટકવા લાગે. મળેલા ત્રિદંડી સાથે રહ્યો. પરંતુ ત્રિદંડીએ પણ દોરડું કાપી ખાણમાં ઉતારી દીધા. પછી એક વ્યાપારીને ત્યાં વખાર ઉપર દેખરેખ કરવા રહ્યો. ત્યાંથી છૂટ્યો.. દુર્ભાગ્યને ઉપભેગાન્તરાય અને લાભાન્તરાયના યેગે મળેલું રત્ન પણ હાથમાંથી ચાલી ગયું. રસ્તામાં ચેરેએ તેનું ભાતું–કપડાં વગેરે બધું લૂંટી લીધું. છેવટે 18 વરસ સુધી દુઃખી થઈને કંટાળીને આત્મહત્યા કરવા તૈયાર થયે. પરંતુ જ્ઞાની મુનિ મહાત્મા મળ્યા. તેમણે કર્મ સ્થિતિ સમજાવીને વાર્યો. 18 વર્ષની અંતરાયકર્મની તારી સ્થિતિ પૂરી થવા આવી છે.... અને હવે ફરી બધું સારું થશે. પ્રતિબંધ પા. ગિરનાર તીર્થની યાત્રા કરી. બન્ને ભાઈઓને ફરી મેળાપ થયો. ભીમસેન ફરી રાજા બન્ય. અનેક જિનમંદિરે બંધાવ્યાં, પ્રતિમાઓ ભરાવી, તીર્થ યાત્રાઓ કરી.. ગરીબોને ખૂબ દાન આપ્યું અને અંતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી .. કર્મ ખપાવવાને નિર્ધાર કર્યો. ઋષિએ અદ્ભુત આરાધના તપશ્ચર્યા કરી એ જ ભવે કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. કર્મની સજા એક વાર ભેગવવી પણ ખૂબ આકરી લાગી... પારાવાર દુઃખ વેઠવું પડ્યું... રાજા જેવા રાજાને પણ ઘર ઘર રખડવું પડયું. ભીખ માંગીને પિટ ભરવું પડયું...અંતરાય કર્મ