________________ સમય” માત્રને પ્રમાદ કરીશ નહીં. પિલા ભાઈ કહે, સાહેબ! મને 48 કલાકનો સમય આપે. પહેલાં હું કાલે જ પ્લેનમાં સ્વીટ્ઝરલેન્ડ જઈ ત્યાંની બેંકમાંની મૂડી પત્નીના નામ પર કરી આવું પછી આપની વાત પર વિચાર કરું. આજે કેઈને કહીએ કે 48 કલાક પછી તમારું મૃત્યુ છે. એટલે સમય આપીએ તે પણ 48 કલાક પછી પણ મરવા માટે કોઈ તૈયાર નથી. ઘણને મૃત્યુ આવ્યું ને લઈ ગયું 5 કરેડ કે 25 કરોડ મૂકીને ગયાં. કરેહ મૂકીને રેડ પર જ ગયાં ને?! તમે કયાં મરે છે? કયારે મરે છે? તેને વિચાર ન કરે પણ કેવી રીતે મરે છે એને વિચાર કરે. કેમ કે કેવી રીતે કરે છે એ જ મહત્ત્વનું છે. સંસાર, પરિભ્રમણ અને આત્મા આ ત્રણેય પરસ્પર સંકળાયેલા છે. એમાં આમાં મુખ્ય છે. આત્મા ન હતા તે સંસાર ન હોત. પરિભ્રમણ ન હતા તે સંસાર ન હેત. સંસાર છે તે પરિભ્રમણ છે અને પરિભ્રમણ છે તે સંસાર છે. આત્મા પર જ બધે આધાર છે. જડ છે, પરંતુ એની કઈ અસર નથી. આમ છતાં, આપણુ પર જડની પકડ એટલી બધી જબરી છે કે