SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ I " . 230 ગુણેમાં-જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભગ, ઉપભોગ, વી, તથા ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર આત્માને પ્રાપ્ત થાય છે. દાનાદિ પાંચ લબ્ધિ 1 - - - 2 3 4 પી. દાનો લાભ ભોગ ઉપભોગ વીર્ય દાનાદિ સ્વભાવ પણ જીવને જ હોય છે, જડને નહીં. જડને નથી તે દાન કરવાનું, જડને નથી તે કંઈ લાભ થતું. જડ કેઈને પણ ભેગ કે ઉપભેગ કંઈજ કરી શકતું નથી. તેમ જ અનન્તવીર્ય ગુણ પણ જડને નથી, આત્માને જ છે. માટે એને આત્મગુણ તરીકે આત્મલબ્ધિ તરીકે વર્ણવવામાં આવી છે. 1. ક્ષાયિક દાન–અર્થાત્ એક જ તૃણ(તણખલા)ના અગ્ર ભાગ માત્રથી જેમ ત્રણે લેકને આશ્ચર્ય પમાડે તેમ કેઈ યાચકને પણ સંતેષ - પમાડવાની શક્તિવિશેષ તે “ક્ષાયિક દાન”. 2. ક્ષાયિક લાભ-લાભાન્તરાય કર્મને સંપૂર્ણતઃ ક્ષય થતાં જે અચિત્ય માહાસ્ય-વિભૂતિ ઉત્પન્ન થાય છે તેને આવિર્ભાવને “ક્ષાયિક લાભ” કહેવાથે છે. 3. ક્ષાયિક ભેગભેગાન્તરાય કર્મને ક્ષય થવાથી જે યથેષ્ટ _ સુખને અનુભવ થાય છે તે ક્ષાયિક ભેગ”. 4. ક્ષાયિક ઉપભેગ-ઉપભોગાન્તરાય કર્મને ક્ષય થતાં લેકેત્તર સંપત્તિને જે ઉપભેગરૂપ અનુભવ થાય તે-“ક્ષાયિક ઉપભેગ”. 5. ક્ષાયિક વીર્ય–વયરાય કર્મના ક્ષયથી ઉદ્ભવતી આત્માની અપ્રતિહત અનન્તશક્તિ તે ક્ષાયિક વિર્ય”.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy