________________ 224 લાડવાના લાભે પડેલા અષાઢાભૂતિઅષાઢાભૂતિમુનિ ગોચરી વહેરવા રાજગૃહી નગરીમાં ફરી રહ્યા હતા. કેઈ એક નટના ઘરમાં જઈ ચડ્યા. તેની પુત્રી ભુવનસુંદરી અને જયસુંદરીએ લાડ વારા. મુનિએ વિચાર્યું–આ એક લાડવે તે ગુરુને જ આપી દેવા પડશે. તે હું શું ખાઈશ...? પછી પોતાની શક્તિથી રૂ૫ વિકુવી બીજી–ત્રીજી, એમ પાંચમીસાતમી વાર આવ્યા અને ઘણા લાડવા વહારીને ગયા. આ નટે જોયું અને દીકરીઓને કહ્યું “આને ફસાવે.આ કલાવાન આપણે કામે આવશે.” લાડવા વહેરવા આવતા મુનિ પતિત થઈને પડ્યા. ચારિત્ર મૂકીને ત્યાં જ રહ્યા અને બાર વરસ સુધી સંસારના ભાગે ભગવ્યા. એક વખત બને સ્ત્રીઓને ખૂબ મદિરાપાન કરી સૂતેલી જોઈ. ગંધાતું મેં જોઈ અષાઢાભૂતિ નટ પ્રતિજ્ઞાને યાદ કરી ચમકયા- ત્યાંથી ચાલી નીકળ્યા- બસ, પશ્ચાતાપ શરૂ થયે. અરે મેં આ શું કર્યું? ફરી પાછો જાઉં અને પાપનું પ્રાયશ્ચિત્ત કરે. પણ બન્ને સ્ત્રીઓએ કહ્યું, “સ્વામિનાથ ! હવે અમારું કે આપ ભલે જાઓ. પણ અમારા નિર્વાહ માટે ધન તે મૂકતા જાઓ. સારું એમ કહી અષાઢાભૂતિ રાજાને ત્યાં ગયા. હે રાજન ! હું એક અદ્ભુત મોટું નાટક કરવા માંગું છું? રાજાએ અનુમતિ આપી. અને અષાઢાભૂતિએ ભરત ચક્રવર્તીનું નાટક કરવાનું શરૂ કર્યું. અદ્દભુત રૂપ, ચકવતીને ઠાઠ, ઐશ્વર્ય, છ ખંડ, યુદ્ધ વગેરે સાથે આશ્ચર્ય પમાડે એવું નાટક અષાઢાભૂતિ ભજવવા માંડયે અને નાટકના અંતે ભરત મહારાજા કેવલજ્ઞાન કેવી રીતે પામ્યા એ બતાવવાનું છે. એટલે અરીસા ભુવન અને સ્નાનાગારમાં સ્નાન કરવા બેઠા-હાથમાંથી વીંટી પડી