________________ 223 પામી દેવકે દેવ થયા. એકદી મનમાં પિચાર આવ્યા. મારા પુત્ર-પુત્રી જે સાથે પરણ્યા છે તેમને પ્રતિબોધ પમાડીને વૈરાગ્યવાસિત કરું, અને જે સંસાર છોડી દીક્ષા લઈને પાપ કમ ખપાવી દે તે સારું. દેવીએ આવીને પિતાની પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકનું બિહામણું રૂપ દેખાડયું. અને ડરીને જાગેલી દીકરી પુષ્પચૂલા નજીકમાં આચાર્યશ્રીને પૂછવા જાય છે. પૂછીને ભયભીત થઈ, બીજી વાર દેવી સ્વપ્નમાં સ્વર્ગનાં સુખે દેખાડે છે. અને પુષ્પચૂલા ફરી આચાર્યશ્રી પાસે ગઈ. બેલી, “નરકમાં ન જવું હોય અને સારા સ્વર્ગમાં જવું હોય તે શું કરવું ?" ગુરુએ કહ્યું : બેન, દીક્ષા લઈ લે.” ગ્ય અવસરે વૈરાગ્યથી સંસાર છોડ–દીક્ષા લીધી. વૈયાવચ્ચે ભકિત વગેરે કરતાં–તીવ્ર પશ્ચાતાપમાં પાપકર્મ ખપાવે છે ક્ષપકશ્રેણી માંડી. મેહનાં બંધને તેડયાં અને પુષ્પચૂલા સાધ્વી કેવલજ્ઞાન પામી..ધન્ય ધન્ય. બહેને ભાઈ સાથે સંસાર માં. કે મેહને નાટક રેમ્યા. અને એ જ સંસાર છોડતાં મેહે પણ છૂટ અને કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા....સંદાના માટે મેહ મમત્વને સંબંધ છૂટી ગયે. પૂર્વભવમાં ચારિત્રધર્મની દુર્ગછા કરીને દુર્ગછા મેહનીયકર્મના કારણે મેતાર્યમુનિ ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા. કર્મો જેવા કરીએ તે એની સજા પણ એવી જ ભયંકર ભેગવવી પડે છે. વેદ મેહનીયના ભયંકર ઉદયે નદિષણમુનિ, અષાઢામુનિ, અરણિકમુનિ આદિ આત્માઓ ચારિત્રથી પણ પડયા. કર્મને કે ગાઢ ઉદય, અને મેહનાં કેવાં તીવ્ર બંધન