________________ 215 સર્વવિનાશક લેભ सर्वविनाशायिणः सर्वव्यसनैकराजमार्गस्य / लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् // –સર્વવિનાશ કરનાર લેભ જ છે. અને સર્વ વ્યસનોને લાવનાર આ તે રાજમાર્ગ છે. અર્થાત બધાં દૂષણે લેભના કારણે આવે છે. લેભના મોઢામાં–એની જાળમાં ગયેલે કર્યો માણસ ક્ષણભર સુખ પામી શકે? અર્થાત્ સંભવ જ નથી. લેભી દેશ-વિદેશ ભટકે, ધનને કારણે પિતે કષ્ટો સહન કરે. નજીવા લેભ ખાતર–બાપ-બેટા ઝઘડે, લેભે રાજા યુદ્ધ ખેડે, લેભે ભાઈ-ભાઈ લડે...અરે અનેક રીતે આ લાભ વિનાશક કહ્યો છે. જુગારી માણસ લેભમાં ને લેભમાં લાલસાથી જુગાર ખેલતે જ જાય છે અને અંતે બધું હારી કરીને સાફ થઈ જાય છે. પછી માથે દઈને રડવાને વખત આવે છે. લેભે જીવ સ્વાથી બને છે. પરિગ્રહી બને છે. ધનવસ્ત્ર-પત્રાદિ ઉપર ભયંકર મૂછ–મમત્વ રાખે છે. પરિણામે મરીને દરમાં સાપ-ઉંદર-નળિયાના ભે કરવા પડે અથવા નરક ગતિમાં પણ જવું પડે છે. લોભે ચેરી આદિનાં દૂષણે આવતાં જાય છે. પાપને બાપ લાભ વીશ વશ વરસ કાશી ભણીને આવેલા પ્રકાષ્ઠ વિદ્વાન પંડિતજીને ગામમાં પ્રશ્ન પૂછવામાં આવ્ય-પંડિતજી! પાપને બાપ કે?” પંડિતજી શાસ્ત્રની પિંથીઓ ફેંદવા માંડ્યા...જવાબ ન જડ્યો. પંડિતજી પાછા કાશી તરફ ભણવા નીકળ્યા. માર્ગમાં વેશ્યાએ કહ્યું. “પધારે પંડિતજી આપનું સ્વાગત કરું છું. આનાકાની કરતા પણ પંડિતજી ગયા. વેશ્યાએ જમવાનું આમંત્રણ આપ્યું. પંડિતજી ગરમ થયા. “અરે ! હાય, હું બ્રાહ્મણ થઈને વેશ્યાના ઘરે ખાઉં? કેમ ખવાય? "