SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ માનવી મૃત્યુથી ગભરાય છે. કેમકે મૃત્યુ ક્યારે આવશે એ નક્કી નથી. અને એથી એ સંસારના વ્યવહાર પૂરા કરવામાં રપ રહે છે. . પરંતુ આ જગતમાં મૃત્યુ પામનાર કઈ પણ વ્યક્તિ પિતાના વ્યવહાર પૂરા કરીને ગઈ નથી. . - મૃત્યુ આવીને ઊભું રહે ત્યારે પણ કંઈ કહેતું નથી કે ‘હું મરવા માટે તૈયાર છું.” * - - આજને માનવી તે યમરાજને મૃત્યુને) કહે કે અરેરે! તમે વહેલા આવી ગયા? હજુ તે મારે ઘણાં કામ બાકી છે. દીકરી પરણાવવાની છે, દીકરાને વિદેશ મેકલવાને છે બે દુકાને ખેલવાની છે. - ૧૮ર ને માનવી તે શક્ય હોય તે મૃત્યુને પણ No admission without permission નું બેડું બતાવે ! કહે કે, એપેઈન્ટમેન્ટ લઈને તે આવવું જોઈએ? સંસારના માનવી બધાને એપોઈન્ટમેન્ટ આપે : પણ યમરાજ આગળ એની એપોઈન્ટમેન્ટ ચાલતી નથી. આપણે મૃત્યુથી કેટલા ગભરાઈએ છીએ! મૃત્યુથી ગભરાવાનું છે? ' જૈન મૃત્યુથી ગભરાય? જેને કર્મોના નિયમ અને . ગતિનું જ્ઞાન છે તે મૃત્યુથી ડરે ? જો કે મૃત્યુને ભય છે તે પણ આપણા માટે સારે છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy