________________ 198 રાગ ઘણું ઓછા પ્રમાણમાં દેખાય છે. જીવનમાં તડકા-છાયાની ન્મ જન્મ મ ળે જ છે. અને એવા વણાઈ ગયા છે કે રાગ-દ્વેષ વિનાને એક દિવસ પણ નથી જ. સુચના રાજકુમારીએ પિપટની પાંખે કાપી અને તે બાંધેલા વૈર-ઝેરના પાપકર્મી પિપટના જીવે શંખના ભાવમાં પિતાની પત્ની કલાવતી તરીકે જન્મેલી સુલોચનાનું વર કાંડા કપાવીને વાળ્યું. રાગ-દ્વેષના સંસારમાં તે વૈર-ઝેરની પરંપરાનું ચક્ર સદાય ચાલતું જ રહે છે. બસ, એનું જ નામ સંસાર છે. સંસાર કંઈ બીજી વસ્તુનું નામ નથી. સંસરણશીલ સ્વભાવ જ સંસારને છે. સંસાર પણ અનાદિ-અનંતકાળ શાશ્વત છે. સંસારને અંત નથી આવવાને. આપણે આપણે અંત લાવવાને છે. સંસાર આપણે અંત લાવવાને? કે આપણે સંસારને અંત લાવવાને છે? જરા વિચાર કરીએ–સંસાર આપણને પકડીને બેઠે છે કે આપણને સંસારને પકડીને બેઠા છીએ? આપણે સંસારને નથી છોડતા? કે સંસાર આપણને નથી છોડતે? સંસારનું બંધન : એક યુવાન રસ્તા ઉપર ઈલેકટ્રીકના થાંભલાને પકડીને ઊભે છે. બૂમ પાડે છે-બચાવે..બચાવે.છેડો .. છેડા...બે-ચાર મુસાફરને રસ્તે ચાલતા દયા આવી. ચાલે છેડાવીએ. બે જણે જમણે હાથ, અને બીજા બે જણે ડાબે હાથ પકડીને ખેંચવા માંડ્યો..પણ પેલે વધુ જોરથી કસીને પકડે છે અને છતાં પણ બચાવો..બચાવની બૂમ પાડે છે. અંતે પેલા મુસાફરે સમજી ગયા...બે લાફા મારીને બેલ્યા... ભલા માણસ થાંભલાએ તને પકડ્યો છે? કે તે થાંભલાને પકડ્યો છે? તારે છોડે નથી ? કે પછી થાલે તને છેડતે નથી? અરે થાંભલે તે પકડતું હશે?