SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 190 ઓળખવા-સમજવાની સાચી દષ્ટિ મળી જાય છે. તે સમ્યગ દષ્ટિ કહેવાય છે. એની દષ્ટિ તાત્વિક અને સત્યાન્વેષી બની જાય છે. તવદષ્ટિ બની જાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રમાં કહ્યું છે - या देवे देवताबुद्धि, गुरौ च गुरुतामतिः / धर्मे धर्मधीर्यस्य, सम्यक्त्वं तदुदीरितम् // - વીતરાગ પરમાત્મામાં જ ભગવાન માનવાની બુદ્ધિ, પંચમહાવ્રતધારી ત્યાગી–તપસ્વી-કચન-કામિનીના ત્યાગીને ગુરુ માનવા, અને વાસ્તવિક સાચા ધર્મને જ ધર્મ માનવાની બુદ્ધિનેશ્રદ્ધાને સમ્યકત્વ કર્યું. अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणा / जिणपण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं // –અરિહંત પરમાત્મા એ જ મારા ભગવાન, સાધુ ભગવંતે એ જ મારા ગુરુ, અને જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મ એ જ સાચે ધર્મ આવી તવદષ્ટિને જ સમ્યત્વ કર્યું છે, આવું સમ્યત્વ મેં ગ્રહણ કર્યું છે. _ " तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइयं" જે જિનેશ્વર ભગવંતે એ કેવલજ્ઞાનથી જોઈને કહ્યું છે તે જ શંકારહિતપણે સત્ય છે. આ સમ્યકત્વની માન્યતા રહે છે. નમુત્યુ સરિહંતા માતાળ”] –નમુત્થણું સૂત્રની આ પ્રથમ ગાથા જ કેવી તર્કશુદ્ધ, યુક્તિયુક્ત આપેલી છે –“નમસ્કાર થાઓ અરિહંત એવા ભગવાનને.” “નમો અરિહૃતા >> કહ્યું છે. નમે ભગવંતાણું એકલું નથી કર્યું. જેમ જ્યાં જ્યાં ધુમાડે છે ત્યાં ત્યાં અગ્નિ હોય; પરંતુ અગ્નિ હોય ત્યાં ધુમાડે હોય કે ન પણ હોય. એ જ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy