________________ 178 જાવા માંડ્યું એટલે એ, અઠ્ઠમ તણે ફળ જોય, ડગલું ભરતાં જિનભણી, દશમ તણે ફળ હેય ને 2 છે જઈશ્ય જિનવર ભણી, મારગ ચાલંતા, હવે દ્વાદશ તણું, પુણ્ય ભકતે હાલતા. | 3 | અર્ધપંથ જિનવર ભણી, પનરે ઉપવાસ, દીઠું સ્વામિતણું ભવન, લહીએ એક માસ. | 4 | જિનવર પાસે આવતાએ, છ માસી ફલ સિદ્ધ, આવ્યા જિનવર બારણે, વરસીતપ ફલ સિદ્ધ છે પI સે વરસ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણ દેતા, સહસ વરસ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતા. 5 6 છે ભાવે જિનવર જુહારીએ, ફલ હવે અનંત, તેહથી લહીએ એ ગુણે, જે પુજે ભગવંત. 7 મેહનીયકમ– मज्जं व मोहणीअं, दुधिह दसणचरणमोहा // दसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं / सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो / પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ કર્મ ગ્રન્થમાં મોહનીય કર્મ વિષે જણાવે છે કે–જેમ મદિરા માણસને વિવેકભ્રષ્ટ કરે છે, મૂંઝવે છે એટલે મૂંઝવનાર, વિવેકહીન કરનારને મદિરા કહીએ તે જ પ્રમાણે સ્વયં-શુદ્ધ-બુદ્ધ એવા આત્માને પણ સારાસારને વિવેક ન કરવા દે, અને વિવેક ભ્રષ્ટ કરે, જે મારું નથી તેને વિષે જે મૂંઝવે, મોહ પમાડે તે મેહનીયકર્મ કહેવાય છે.