________________ મુક્તાત્મા જ દેહ વિનાના હોય છે. બાકી સંસારમાં એકેન્દ્રિયના સૂક્ષમ જીવથી માંડી મોટા જીવ સુધી કેઈપણ જીવ દેહ વિના રહી જ ન શકે. જેમ કેઈ દ્રવ પદાર્થને માટે પાત્રની આધારની આવશ્યકતા પડે છે તેમજ આત્માને માટે સંસારમાં દેહની એટલી જ આવશ્યકતા છે. એ વિના ચાલે નહિ. બસ, દેહ આવ્યો કે–આહાર-નિદ્રા-ભય...વગેરે બધા આવવા માંડે. આ બધામાં જીવ રાગાદિભાથી જ રહી શકે છે, એટલે સંસારમાં ડગલે ને પગલે રાગાદિ ભાવે છે. પિતાને મૂળભૂત સ્વભાવ વિતરાગતાને, રાગ-દ્વેષ વિનાને હોવા છતાં પણ જીવ રાગ-દ્વેષ કરતે કરતે તન્મય-તે સ્વરૂપે-રાગ-દ્વેષી બની ગયે... બનતે ગયે.... અને અનંત કાળ વીતી ગયે. આજે વિચાર કરીએ તે આત્મા ઉપર કેટલા જબરદસ્ત અનાદિ-અનંતકાળના રાગશ્રેષના સંસ્કાર પડ્યા છે-આત્મા તે રૂપે જ થઈ ગયું છે. હવે એને ક્યાંથી પિતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય? એક સિંહના બચ્ચાને જન્મથી જ બકરાના ટેળામાં ઉછેરવામાં આવ્યું, બસ એમાં જ રહેવાનું...પૂરી તકેદારી રખાઈ કે સિંહને જે પણ નહીં. એની ગર્જના પણ સાંભળવાની નહીં. એમ કરતાં કરતાં 2-4 વરસ વીતી ગયાં. સિંહનું બચ્ચું પણ બેં....બેં...મેં..ર્યા કરે છે. એ જ પ્રમાણે રહે છે. ખરેખર! અત્યારે આપણે આત્મા પણ એ જ થઈ ગયો છે. સંસારમાં સંસારીઓ સાથે રહીને તેમની જેમ જ મારું..મારું કરતે થઈ ગયે છે! એને વાસ્તવિક્તાનું ભાન જ નથી. પરંતુ એક દિવસ સિંહના બચ્ચાને શેલતી હતી એની મા આવી.તે ગરજી. ગર્જના સાંભળીને સિંહને કાન ખડા થઈ ગયા અને ભાગ્યે...માને મળ્યો...બે જ દિવસમાં ખબર પડી ગઈ-અરે કઈ જાતને છું..? મારું સ્વરૂપ શું..? આપણને પણ સંસારીની અનાદિની બતમાં મારું..મારું...