________________ 155 તમારા પુત્રવધૂને આવી થીણુદ્ધી નિદ્રા આવે છે-અને આ નિંદ્રામાં આ કાર્ય કરવામાં આવ્યું છે... આ હકીકત જાણી શેઠે પુત્રવધુને. પિયર મોકલાવી દીધી.... - जइ च उदसपुवधरो, वसइ निगीएसु णंनय कालं / निद्दापमायवसगो, ता होहिसि कहं तुमं जीव // સંબંધસિત્તરી ગ્રંથમાં જણાવે છે કે–જે નિદ્રા તથા પ્રમાદના વશથી ચૌદ પૂર્વધર પણ પડીને યાવત્ નિગદમાં ચાલ્યા જાય છે.. અને ઘણા કાળ તેમાં વસે છે. તે હે જીવ! તારું શું થશે ? તેનો તે વિચાર કર ! ખરેખર, પ્રમાદથી દૂર રહેવા જેવું છે. પરમાત્મા મહાવીર પ્રભુ વારંવાર ગૌતમ જેવા અપ્રમત્ત જ્ઞાની ગણધરને પણ કહેતા કે- જો મા ! સમર્થ મા vમાયણ' હે ગૌતમ ! સમયમાત્ર પણ પ્રમાદ કરીશ નહીં. પૂર્વધર મુનિ દુર્ગતિમાં ગયા | મુનિમહાત્મા આચાર્યભગવંતના શિષ્ય હતા. ભાનુદત્તમુનિ મહાપ્રયને અભ્યાસ કરતા કરતા ચૌદપૂર્વને અભ્યાસ કર્યો. વિદ્યા અને લક્ષ્મી બને એવી જ વરતુ છે.. કે મળ્યા પછી પણ ખૂબ સાચવવી પડે છે. પરંતુ ભાનુદત્તમુનિ પ્રમાદી બની ગયા. અને નિદ્રાને ઉદય વધતે ગયે. સંધ્યા સમય થતાં જ તેમની આંખે ઘેરાવા માંડે. ગુરુભગવંત અપ્રમત્ત રહેવા માટે જગાડે. પણ શિષ્યને કૈધ આવી જતું. ગુરુમહારાજ જણાવતા : “હે પૂર્વધર મુનિ ! પૂર્વેની આવૃત્તિ કરી લો. નહીં તે વિસ્મૃત થઈ જશે” પરંતુ ભાનુદત્તમુનિને પ્રમાદ-નિદ્રા વધતી ગઈ. ક્રોધમાં સામા થઈ જતા ગુરૂભગવંતે કહેવાનું છોડી દીધું..બસ, પછી તે નિદ્રા વધતી જ ગઈ. હવે જગાડે કોણ? આ પ્રમાણે દિવસો વીતતા જાય છે. હવે તે પ્રતિક્રમણ પણ આખું ઊંઘમાં જાય ક્યારે શરૂ કર્યું, શું શું બોલાયું કે ન બોલાયું. અને ક્યારે પૂરું થયું તે પણ