SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 151 પડેલા પ્રભુ સતત ધ્યાન-કાયેત્સર્ગમાં જ રહે છે. પ્રભુને કેવલજ્ઞાન ન થયું ત્યાં સુધી તે 12aa સાડાબાર વરસને ગાળે.ધ્યાનસાધના–તપશ્ચર્યાને ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. સાધક એવા પ્રભુએ સાડાબાર વરસમાં નિદ્રા પણ માત્ર બે-ઘડી પૂરતી જ લીધી છે... બાકી તે પ્રભુ ધ્યાનમાં જ રહ્યા. સાડાબાર વરસમાં માત્ર બે ઘડી નિદ્રા અને 349 દિવસ જ પારણુંના. બાકી બધા ઉપવાસમાં...ધન્યપ્રભુ..ધન્ય ધન્ય.... “ભૂમિ ન ઠાયા હે જિનજી?” પ્રભુ ભૂમિ ઉપર નિરાંતે બેઠા પણ નથી. સાડાબાર વરસના અંતે પ્રભુ કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. બસ બને આવરણીય કર્મો ખપી ગયા પછી તે ઊંઘ લેવાની હોય જ નહિ. ઊંઘની ગોળીઓ :–અમેરિકાની એક કેલેજિયન યુવતીએ એક સાથે ઘણું ઊંઘની ગોળીઓ ખાઈ લીધી. બસ, ઊંઘ ચઢી તે એવી ચઢી કે મહિનાઓ સુધી આંખ ખૂલે જ નહીં. બેભાન અવસ્થામાં બીજી બધી દેહની પ્રક્રિયા ચાલ્યા કરે..પણ ના જણાય કે ન જોવાય....કેવી નિદ્રા..! તબિયત વધુ કથળતી ગઈ.. એ ઊંઘની ગોળીઓનું ઝેર વ્યાપતું ગયું. છેવટે હોસ્પિટલમાં માત્ર Oxygen ઉપર એના શ્વાસ ચાલે છે. છ મહિનાના અંતે મા-બાપોએ આ ત્રાસમાંથી છોડાવવા મારવાની સલાહ આપી. ડેકરેએ કહ્યું : “ના, અમે તે જીવે ત્યાં સુધી જીવાડવા પ્રયત્ન કરીએ, મારવા નહીં. કેર્ટમાં કેસ મંડાયે...... છેવટે ન્યાયમૂર્તિ જજ પણ શું જવાબ આપે?—ના, મરાય તે નહીં જ. પણ આ તે કેવી ઊંધ......! હાથે કરી ઊંઘ લાવવા જતાઆવી હાલતમાં મુકાઈ ગયા, મગજના જ્ઞાનતંતુઓ જે એકવાર Degenerate થવા માંડ્યા તે પછી ફરીથી કયારેય પણ Re-Generate નથી થઈ શક્તા- છેવટે મૃત્યુને ભેટતાં જ આ રેગે ચાલ્યા જાય છે. 18 વર્ષની એક કન્યાને માથું દુઃખતું હતું. ડેકટરને
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy