________________ 145 વંદન કરી પૂછે છે: હે ભગવાન! મિચ્છા મિ દુક્કડ મારે આપવાનું કે આનંદને? ભગવાન–ગૌતમ! જાઓ જલદી મિચ્છા મિ દુક્કડં આપી આવે. ભરબપોરે ગેરરી બાજુમાં મૂકી ધૂમ તાપમાં તરત ક્ષમાપનાથે “મિચ્છા મિ દુક્કડ' આપવા આવ્યા. ગૌતમસ્વામી—હે આનંદ ! “મિચ્છા મિ દુક્કડં.” ભૂલ મારી છે. આનંદ શ્રાવકને પણ અવધિજ્ઞાન-દર્શન થયું હતું. આ અવધિદર્શનથી દૂર રહેલા પદાર્થો પણ અમુક અવધિ સુધીના જોઈ શકાય, અને અવધિજ્ઞાનથી જાણી શકાય. અનન્ત લોકા-અલકાકાશ મુવીવૂલ શાની જૂએ છે.