________________ 139 સ્વાધ્યાય મૂકયો છે. સ્વ-અધ્યાય સ્વાધ્યાય. સ્વત્ર આત્મા, અધ્યયન અભ્યાસ. જ્યાં પિતાને જ વિચાર-અભ્યાસ કરવાનું છે તે સ્વાધ્યાય. આ સ્વાધ્યાયને અત્યંતર તપમાં ગયે છે. એનાથી નિર્જરા થાય છે. કર્તવ્યમાં સ્વાધ્યાય પણ એક મહત્વનું કર્તવ્ય છે સ્વાધ્યાય 1 | 2 | વાચના પૃચ્છના અનુપ્રેક્ષા પરાવર્તનો ધર્મકથા (1) નો પાઠ લે તે વાચના. (2) થયેલી શંકાઓના સમાધાનાથે પ્રશ્ન પૂછે તે—પૂછના. (3) પાઠનું ચિંતન કરવું તે–અનુપ્રેક્ષા. (4) થયેલા પાઠનું પુનરાવર્તન કરવું તે–પરાવર્તાના. (5) દાખલા, ઉદાહરણ, ચરિત્ર કે કથાઓથી સમજાવવું તે ધર્મકથા. બાર ઘડીના બાર વર્ષ થયા પાટલીપુરમાં બે ભાઈઓએ દીક્ષા લીધી. એક ભાઈએ બુદ્ધિના ક્ષેપશમ અનુસારે ખૂબ સારે અભ્યાસ કર્યો બહુશ્રુત ગીતાર્થ થયા. અને 500 શિવ્યાના સ્વામી બન્યા. બીજા ભાઈ મંદબુદ્ધિના કારણે ન ભણી શક્યા. પ્રમાદી હોવાથી ગેચરી–પાણ કરી આરામ કરતા... મોટાભાઈ આચાર્ય બન્યા. . બશ્રત સૂરિજી 500 શિષ્યને વાચના આપતા–શિખવાડતા, સમજાવતા. તેમની સમજાવવાની કલા ગજબની હતી. શિષ્યને તરત બંધ થત, સમજાઈ જતું એટલે વારંવાર શિષે પૂછવા જતા. એથી આચાર્ય મહારાજને રાત્રે પણ નિદ્રાને સમય મળતું નહીં. આ કારણે કંટાળેલા આચાર્યશ્રીને વિચાર આવે કે અરે.. મારા ભાઈ તે કેવા મસ્ત છે. કેવી મજા, કેવા નિરાંતે ખાઈપીને