________________ જૈનદર્શનના અદભુત વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવામાં શ્રી ગોપીપરી-ઝૂરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારેં આયોજિત X Brez HILL મુખ્યવિષયવથી વિભાવ, પ્રવક્તાપપ સ્મૃગજ મઝાÍજયજી મહારાજ ત્રાણાનવ સાહિત્યરત્ના-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલકશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) શ્રાવણ સુદ ૧ર | વ્યાખ્યાન છ રવિ તા. 1-8-82 વિષય: આત્મગુણ-જ્ઞાન-દર્શનનું સ્વરૂપ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર नाणेण जाणइ भावे, दसणेण य सद्दहे / चरित्तेण निगिण्हाइ, तवेण य परिसुज्झइ / / ચરમતીર્થપતિ શ્રમણપરમાત્મા શ્રી મહાવીર પ્રભુ અંતિમદેશનામાં ફરમાવે છે કે જ્ઞાન વડે જીવ પદાર્થોને જાણે છે, દર્શન વડે શ્રદ્ધા કરે છે, ચારિત્રથી હેય-રેયને વિવેક કરી નિગ્રહ કરે છે, અને તપ વડે પરિશુદ્ધિ કરે છે. नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा / पीरियं उपओगो य, एअं जीअस्स लक्खणं // જીવનું લક્ષણ બતાવતાં નવતત્ત્વમાં જણાવે છે કેજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય તથા ઉપગ લક્ષણવાળે જીવ છે.