SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 108 પ્રભુ પધાર્યા. શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીને 108 ઘડા શુદ્ધ રસ વહેરાવ્યો. એ દિવસથી પ્રાસુક આહાર વહેરાવવાને સુપાત્ર દાનને પ્રવાહ શરૂ થયે. આ પ્રાસુક આહાર પ્રભુને વહેરાવનાર મેક્ષને અધિકારી કેમ ન બને ? એટલે અક્ષય તૃતીયા પર્વ કહેવાયું ઝરૂખામાંથી ઊભા ઊભા પ્રભુને જોતાં જ પૂર્વજન્મનું જ્ઞાન થયું. કેટલાંકને ફેટાની પ્રિન્ટ જેવું જ્ઞાન થાય જ્યારે કેટલાંકને Nagative ની Positive થતી જ નથી. કેઈ પ્રિન્ટ જ આવતી નથી. કેન્સરની ફોર્મ્યુલા જડી. એક વૈજ્ઞાનિક કેન્સરની રીસર્ચ કરનાર વીસ વીસ વર્ષથી રીસર્ચ કરે પણ કંઈ ન વળ્યું. એક દિવસ રાત્રે ભગવાનનું નામ લઈ સૂઈ ગયા. રાત્રે એને સ્વપ્ન આવ્યું એમાં એણે શાળાના બ્લેકબેર્ડ પર લખેલી એક ફોર્મ્યુલા જોઈ આ ફોર્મ્યુલા એના મનમાં સચેટ ચેટી ગઈ. ડીવારમાં સવાર થતાં એ ઊઠયો તે પેલી ફર્મ્યુલા એના મગજમાંથી હડતી નથી. એ એને યાદ રહી ગઈ. એ એણે ઉતારી લીધી. એ મુજબ એણે પ્રયોગ શરૂ કર્યા. લેબોરેટરીમાં પ્રયોગને અંતે એક ઈંજેકશન તૈયાર થયું. એ ઈંજેકશન એણે કેન્સરના વેદનાગ્રસ્ત દર્દીને આપ્યું. એથી દર્દીને રાહત જણાઈ એણે એ પછી એને ઉપગ બે, પાંચ અને પચાસ દર્દી પર કર્યો.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy