SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 103 બ્રાહ્મણ તે નથી લાગતા ! ત્યાં તે યશવિજયજી, વિનયવિજયજી રૂપ નામાદિ પ્રગટ કરી ત્યાંથી ભાગ્યા. પિતાના વસ્ત્રો પરિધાન કરી નીકળી ગયા. . અવસરે કાશી નરેશની પંડિતસભામાં શાસ્ત્રાર્થ ગેઠવાયા. "T F = મ = ' આ પાંચ અક્ષર એય છે તે બેલવામાં વચ્ચે ન આપવા જોઈએ તેવી શરત મુકાઈ.. અને યશોવિજયજી મહારાજે તે ઝડપથી આ અક્ષરે બેલ્યા વગર જ પૂર્વ પક્ષ રજૂ કરી ખંડન–મંડન કર્યું. પરંતુ કેઈ પંડિતે બેલવા તૈયાર ન થયા. અશક્ય લાગ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજથી શાસનની અદ્ભુત પ્રભાવના થઈ ખરેખર! એવા મહાપુરુષની ગજબની બુદ્ધિ ઉપર આપણે આફરીન થઈ જઈએ. ધન્ય હતા એ મહાત્મા. આપણે વિચાર કરતાં આપણને સ્પષ્ટ જણાશે કે આપણામાં મતિજ્ઞાન વધારે છે કે મતિજ્ઞાનાવરણીય કર્મને ઉદય વધારે છે? અગાધ સમુદ્ર કેટલે વિશાલ અને તેમાંથી ભરીને બહાર લાવેલ ગ્લાસમાં પણ તે છે જ પણ બહુ જ થોડું એટલે આપણું મતિજ્ઞાન પાણીના ગ્લાસ જેટલું છે અને મતિજ્ઞાનાવરણીય કર્મ તે સમુદ્ર જેવું અગાધ છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy