________________ 102 વગેરે જેવી હોય તે મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને યાદ કરીએ. યશોવિજયજી મહારાજ અને વિનયવિજ્યજી મહારાજ બન્ને જણાએ સાથે દીક્ષા લીધી, ગુરુબંધુ બન્યા. કાશી ભણવા ગયા, એક પંડિતજીની પાસે ભણવા રહ્યા. બાર વર્ષ સુધી સુંદર અભ્યાસ કર્યો. . એક દિવસ પંડિતજી એક દિવસ માટે બહારગામ ગયા. થશેવિજયજીએ માળીયા ઉપર નજર નાંખી. ધૂળ જામેલાં કપડાં વચ્ચેથી એક પિોથી હાથમાં આવી. ખેલીને જોયું....અરે! હજી પંડિતજીએ આ તે નથી ભણાવી. બસ, એક જ રાત હાથમાં હતી. એટલે થશેવિજયજી મહારાજ અને વિનયવિજયજી મહારાજ બને જણુએ અંદાજે અધ–અધી વહેંચી લીધી. આખી રાતમાં તે કંઠસ્થ કરી લીધી. કેવી ગજબની યાદશક્તિ.? ધન્ય-ધન્ય.. સવારે તે પંડિતજી પાછા પધાર્યા. આવતાની સાથે જ પહેલી નજર ત્યાં પિથી ઉપર નાંખી. કેઈ અડ્યું છે, એવું લાગ્યું. તરત યશોવિજયને પૂછયું–કેમ તમે ખેળી છે? “હા ગુરુજી!”—એમ થશેવિજયજીએ જવાબ આપે. પંડિતજી–અરે! પણ એમાંથી શું વાંચ્યું? કેટલું આવડ્યું?' યશવિજય બલવા બેઠા...Non-Stop-એકધારું બેલતા જ ગયા. પંડિતજીને આશ્ચર્ય થયું. પૂછ્યું–એ તમે કેણ છે?