SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 98 ગુરુમહારાજ સમજી ગયા કે કેઈ અશુભ મતિજ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું લાગે છે. ગુરુદેવ-હે શિષ્ય! આજે તને આ એક જ સૂત્ર અર્થથી સમજાવીને આપું છું - શિષ્યજી, ગુરુદેવ! જેવી આપની આજ્ઞા ગુરુમહારાજ–“મા મા તુઝ” અર્થ—કેઈના ઉપર તું રેષ કરીશ નહીં, તેમ જ કેઈન ઉપર રાગ પણ કરીશ નહીં બસ, આટલું યાદ કરી આપ શિષ્ય—(આખા દિવસની મહેનત પછી પણ)...ગુરુદેવ યાદ થતું નથી. ' ગુરુમહારાજ–બેલ પાઠ બેલ...બેલ તે ખરે... શિષ્ય—(બેલે છે) મા તુષ.... ગુરુમહારાજ–અરે! મા તુષ નહીં. “ના જય મા તુષ' એમ બેલવાનું. હે શિષ્ય! આ ભારે જ્ઞાનાવરણીયકર્મને ખપાવવા માટે તપ કર. અને કર્મ ખપાવ. શિષ્ય–તહત્તિ, ગુરુદેવ! ફરમાવો. ગુરુમહારાજ- જ્યાં સુધી પાઠ ન ચઢે ત્યાં સુધી આયંબિલની તપશ્ચર્યા કરે અને સાથે સાથે પાઠ યાદ કરતે જા. શિષ્ય રેજ યાદ કરે છે. ચાલતા-ફરતા-ગોચરીએ જતા પણ એ જ ગેખે છે. પરંતુ જ્ઞાનાવરણયકર્મના કારણે મrs-સુષમા તુષ..બેલતા જાય છે. પણ વચ્ચેથી "" અને “મા” આ બે અક્ષરે ઊડી ગયા.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy