SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે, પ્રાપ્ત થઈ છે એવા ગીશ્વરે ગામમાં કે અરયમાં દિવસે કે રાત્રીમાં સરખી રીતે સ્વ સ્વભાવમાં સ્થિત રહે છે. કદાપિ સં. યમ માર્ગમાં અરતિ ભજતાજ નથી. સુવર્ણની પેરે વિષમ સં. ગમાં ચડવાને તે વર્તે છે. (૯૮) જેઓ ફકત અન્યને જ શિખામણ દેવામાં શૂરા છે તેઓ ખરી રીતે પુરૂષની ગણનામાંજ નથી. પણ જેઓ પિતા ને જ ઉત્તમ શિખામણ આપીને ચારિત્ર માર્ગમાં સ્થિર કરે છે, તેઓ ખરેખર સત્ પુરૂષની ગણનામાં ગણાવાયેગ્ય છે. (૯) કાંચનને જેમ જેમ અગ્નિમાં તપાવવામાં આવે છે તેમ તેમ તેને વાન વધતું જ જાય છે. શેલીના સાંઠાને જેમ જેમ છેદવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે સરસ મિષ્ટ રસ સમપે છે. તેમજ ચંદનને જેમ જેમ ઘસવામાં કે કાપવામાં આવે છે તેમ તેમ તે તેના ઘસનાર ને કે કાપનારને ઉત્તમ પ્રકારની સુગંધ અથવા ખુશબો આપે છે. તેવી જ રીતે સત્પરૂને પ્રાણુત કષ્ટ પડયે છતે પણ કદાપિ પ્રકૃતિને વિકાર થતાજ નથી તે તે તેવે વખતે ઉલટી અધિક ઉજળી થઈ આત્મલાભ ભણી થાય છે. આવા જ પુરૂષે જગતમાં ખરા પુરૂષની ગણનામાં ગણાવા ચગ્ય છે. (૧૦૦) વેગી પુરૂષને વૈરાગ્ય–પુષ્ટિથી જે અંતરંગ સુખ થાય છે તેવું સુખ ઇદ્રાદિકને સ્વપ્નમાં પણ સંભવતું નથી. કેમકે ઈંદ્રાદિકનું સુખ વિષયજન્ય હેવાથી કેવળ બહિરંગ-બાહ્ય-કલ્પિતજ છે. (૧૦૧) મધ્ય-ઉદરની દુર્બલતાથી કૃદરી–સ્ત્રી શેભે છે, તપનુષાનવડે થયેલી શરીરની દુર્બળતાથી યતિ મુની શેભે છે,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy