SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યસાર અને ઉપદેશ રહે. ૧૩૭ (૯૨) વૈરાગ્ય રસની અભિવૃદ્ધીથી એવી તા ઉત્તમ ઉદા સીન દશા છાય જાય છે કે તેથી સર્વત્ર સમાનભાવ વર્તે છે. નિદાસ્તુતિમાં તેમજ શત્રુ-મિત્રમાં સમપણું આવવાથી હર્ષ શેક થતા નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સયેાગામાં સમચિત્તપણ' આવે છે તેથી સ્વભાવની શુદ્ધિ વિશેષે થાય છે. (૯૩) વરાગ્યની વૃદ્ધિથી સંસારવાસ કારાગૃહ જેવા ભાસે છે અને તેથી વિરકત થઇ પારમાર્થીક સુખ માટે યત્ન કરવા મન દોરાય છે. (૯૪) શાંત રસથી પુષ્ટિ થતાં દ્રવ્ય અને ભાવ રૂાની વૃદ્ધિ થાય છે અને શાંત રસના સમુદ્ર એવા વીતરાગ પ્રભુના વચન ઉપર પૂર્ણ પ્રતીતિ આવે છે જેથી ગમે તેવી કસોટીના વખતે પણ સત્ય માર્ગથી ચલાયમાન થવાતું નથી, (૫) પ્રશમ રસની પુષ્ટિ થવાથી અપરાધી જીવનુ મનથી પણ પ્રતિકુળ-અહિત ચિંતવન કરાતુ નથી આવી રીતે વિવેક વર્તનથી મેાક્ષ મહેલના મજબૂત પાયા નંખાય છે અને સકળ ધર્મકરણી માક્ષ સાધકજ થાય છે. (૯૬) ચિરકાળના લાંખા અભ્યાસથી શાંતવાહિતા ગે અહિ'સાદિક મહાત્રતાની દઢતા અને સિદ્ધિ થાય છે જેથી સમીપવતી હિં‘સક જીવે પણ પેાતાને ક્રૂર સ્વભાવ તજી દઇને શાંત ભાવને ભજે છે અને સાતિશયપણાથી દેવ દાનવાર્દિક પણ સેવામાં હાજર રહે છે. આવા અપૂર્વ મહિમા શાંત-વૈરાગ્ય રસનાજ છે એમ સ મેક્ષાથી જનાને વિશેષે પ્રતીત થાય છે તેથી તેમાં તેઓ અધિક પ્રયત્ન કરે છે. (૯૭) જેમને મન, વચન અને કાયામાં સપૂર્ણ સ્થિરતા
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy