SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યસાર અને ઉશ રહસ્ય. અને મુખની કૃશતાથી ઘેાડો શોભે છે, પણ તે ષણથી શાભતાં નથી. સ કાઈ સ્વ સ્વ લક્ષણુ તાંજ ચાલે છે. ૧૩૯ કઈ આજુલક્ષિત છ (૧૦૨) જે સ્ત્રીનાં પ્રેમાળ વચન સાંભળીને ચચળ-ચિત્ત થતા નથી, તેમજ સ્ત્રીના નેત્ર કટાક્ષથી પણ લગારે સક્ષાભ પામતા નથી તેજ ચેાગીશ્વર સગદ્વેષ વિવર્જિત હોવાથી જગત્તમાં જયવતા વર્તે છે. (૧૦૩) અનેક દોષથી ભરેલી કામની કુપિત થયે છતે પણ કામાતુર જીવ તેણીના આદર કરતા જાય છે. એવી કામાંધતાને ધિક્કાર પડા, (૧૦૪) જેના સચાગ થયા છે તેના વિયાગ તે અવશ્ય વ્હેલા મેડા થવાનાજ છે. ત્યારે વિયેાગ વખતે શા માટે હૃદયને શલ્યરુપ શેક કરવાજ જોઇયે ! તેવા દુઃખદાયી શૈાકથી શુ વળવાનુ છે ? (૧૦૫) મમતા વિના શાક થતા નથી. જ્ઞાન વૈરાગ્યથી તે મમતા ઘટે છે, સભ્યજ્ઞાન યા અનુભવ જ્ઞાનથી માઠુની ગાંઠ તૂટે છે અને હૃદયનું ખળ વધવાથી ઘટમાં વિવેક જાગવાથી ચેકાદિકને 'તરમાં પેસવાના અવકાશ મળતા નથી. (૧૦૬) કફના વિકારવાળું નારીનું મુખ કયાં અને અમૃતથી ભરેલે ચંદ્રમા ક્યાં ? તે અને વચ્ચે મહાન્ અંતર છે. તાં મંદબુદ્ધિ એવા કામી લોકો તેમનુ` એકય-સરખાપણુંજ માને છે. (૧૭) હાથીના કાનની માફક ચપળ-ક્ષણવારમાં છેહ દે
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy