SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ + ૬૬ ૫ શ્રમપુનમની સફલતા મુક્તિના ઉપજાતિ છે कृताकृतं स्वस्य तपो-जपादि, शक्तिरशक्तिः सुकृतेतरे च । સવા સમીક્ષા હાથ સાથે, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥ ६ ॥ પ્રતિદિન કરાતી ધર્મકિયાનો મેળ મેળવવા માટે કેટલું મેં કર્યું છે ? કેટલું કરવા જેવું બાકી છે ? મારી શક્તિ કેટલી છે ? શું કરી શકવા અસમર્થ છું ? સારું કેટલું કરું છું ? બેટું કેટલું કર્યું ? આદિ આંતર-નિરીક્ષણ હેવું જરૂરી છે, તે કર્યો પછી શક્ય શુભ-પ્રવૃત્તિમાં ઉદ્યત થા ! હેય-પદાર્થોને યથાશક્ય પરિહાર કર ! અગ્યારમી શિક્ષા–જીવનમાં ધમ કેટલે સધાય છે! તેના માપક-યંત્રરૂપ પોતાના કર્તવ્યો -આચરણેનું વિહંગાવલોકન-સિહાયલોકનરૂપ આંતર-નિરીક્ષણ પ્રતિદિન કરવું બારમી શિક્ષા-શય શુભ-પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્તિ અને પાપકાને શકય-પરિહાર કરો, | ઉપજાતિ છેદ परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वश्वाऽनघप्रवृत्ति
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy