SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પથ' શ્રમણ-ધમની સફલતા ! ૬૭. કોઈ પણ પ્રાણીને સૂકમ-માનસિક પણ પીડા ન થવા લેવાની કાળજીપૂર્વકની પ્રવૃત્તિ રાખવાથી તારા ત્રણ પેગને તું નિમલ બનાવ ! અને સમતા-રસમાં તરબોળ થઈને દુર્વિક દૂર હટાવી મન અને વચનની શુભ પ્રવૃત્તિને વધાર! તેમી શિક્ષા-સૂમ પણ પ્રાણીને માનસિક-પીડા ન થવા દેવાની જયણામય-પ્રવૃત્તિથી નિર્મલ-ચોગવાળા બનવું ચૌદમી શિક્ષા-મન-વચનને સમભાવમાં લીન બનાવી શુભ-પ્રવૃત્તિવાળા બનાવવા. | ઉપજાતિ છk मंत्री प्रमेदिं करुणां च सम्यग, मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं प्रयत्नात, શનિવાબ સમય વેતર ૮ || મિત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યશ્ય ભાવનાઓથી તારા અંતઃકરણને નિર્મલબનાવ! તથા આત્માની સદ્દવિચારણાઓમાં નિરંતર મનને પરેવી મને લયના અપૂર્વ–સુખને અનુભવ ! પંદરમી શિક્ષા-મંત્રી આદિ ચાર ભાવનાએ નિરંતર ભાવવી. સેમી શિક્ષા-આતમસ્વરૂપના સતત ચિંતનથી મનની નિર્વિકપ દશાને અનુભવ કરો. -- ---- --- ---
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy