________________
વર્ચ
શ્રમણ-ધર્મની શલતા
An.m
આઠમી શિક્ષા-સ-ગારવાદિ છેાડી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાચરીમાં અપ્રમત્ત બનવુ'! ઉપજાતિ છ
- ૬પ !
ददस्व धर्मार्थतयैव धर्म्यान सदेोपदेशान् स्त्र- परादिसाम्यात् ।
जगद्धितैषी नवमिश्र कल्पै -
જ
ग्रमे कुले वा विहराsप्रमसः || ५ ||
સ્વ અને પરના ભેદ છેડી એકાંત-હિત-બુદ્ધિએ ધમ પાણી પમાડી આત્મકલ્યાણ સાધવા-સધાવવાની શુા વિચારણાપૃ ધાર્મિક એધને વધારનાર આત્મ-હિતકર ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં સતત ઉદ્યમી બન ! તથા જગત્-માત્રને સન્માર્ગ પર લાવી તેના હિતને સાધવાના શુભ આશયપૂર્વક પ્રતિબધ મમત્વભાવ વિના ગ્રામ કે નગરમાં યથાાગ્ય નવ૪૯૫ી વિહારની મર્યાદા પૂર્વક વિહાર કર !
નવમી શિક્ષા-સવને હિતકર ધમના ઉપદેશની પ્રવૃત્તિ-સ્વકલ્યાણ સાથે પર-કલ્યાણુ સધાવવાની એકાંત શુભ-નિષ્ઠાપૂર્વક કરવી. દશમી શિક્ષા-દ્રવ્ય-ક્ષેત્રાદિના મને ત્યાગ કરી સ‘યમી-જીવનની સુવાસ જગતના તમામ પ્રાણીઓને પહોંચતી કરવા નવકલ્પી મર્યાદા સાચવી વિહાર કરવા.