SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના રસાયણ मध्यस्थभाव | (શાલિની ઈદ) लोके लोका भिन्नभिन्नस्वरूपा, भिन्नभिन्नभिर्मर्म मिद्भिः । रम्यारम्यश्चेष्टितैः कस्य कस्य તત્ દ્વિત્રિક તૂથને ઘરે વા રૂ? | સંસારમાં સમસ્ત પ્રાણીઓ વિવિધ વિચિત્ર-કર્મોના વિપાકની પરાધીનતાએ વિવિધ સ્વભાવના હેઈ સારા-નરસા આચરણે આચરે છે, માટે વિવેકી માણસે કેવલ બાહ્ય આચારેને લક્ષ્યમાં રાખી કેઈની નિંદા કે સ્તુતિ કરવી નહિં !! કારણ કે જીવમાત્રને સ્વ-સ્વ-કર્માધીન માની તેઓના બાહા વર્તનથી રાગદ્વેષની પરિણતિ કરવી ઉચિત નથી !! તેમજ તેઓ પ્રતિ તિરસ્કાર-ઘણા પણ ઉચિત નથી. # ધર્મની આરાધના ક્યારે? આ આહાર-સંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે ત્યારે તપ ધર્મ i ભય-સંજ્ઞાની મંદતાથી તે કુટુંબની મમતા ઘટે ત્યારે ભાવ ધામ મથુન-સંજ્ઞાની મંદતાથી કામિનીને મોહ જાય ત્યારે શીલ ધામ પરિગ્રહ-સંજ્ઞાની મંદતાથી કંચની મૂછો ઉતરે ત્યારે દાન ધર્મ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy