SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પથ* * સંયમની મર્યાદા ૧૦ તળિયા ઉપરાંત પગ ન ધોવા. ૧૧ વડાને દેખાડ્યા વિના આહાર ન લે. ૧૨ એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કર. ૧૩ વસ્ત્ર આઘું પાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય), બે વાર પડિલેહણ થાય, અને પલિમંથ (વધુ પડતો સમયને ભેગ જેની સાચવણ-પતિલેહણાદિમાં આપવો પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું. ૧૪ પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક વાદ્ધને અર્થે છૂટું જ રાખવું, કે જેથી તેને લાભ બીજા લઈ શકે. તેના પર મૂરછી ન કરવી. ૧૫ દિવસના બે ઘડી પહેલી ને બે ઘડી માછલી આહારપાણી આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જેવી. ૧૬ દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કર. ૧૭ પચાવી વિગય ન લેવી. ૧૮ દરરોજ કોઈક પણ અભિગ્રહ કરે. ૧૯ અનાચી વસ્તુ ન વહોરવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવાં. આ પછી કાચી ખાંઠ ના હારવી. ૨૦ દિન પ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લેગસને કાઉસ્સગ કર. ૨૧ દશવિધ-સામાચારી વિશેષ પ્રકારે પાળવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy